________________
અધ્યયન-૭
૨૭૯ |
પરીક્ષા કર્યા વિના જ આ સિદ્ધાંતને સ્વીકાર્યો છે, ન હું ઇશ્વ વિક્કી = આ રીતે સિદ્ધિ મળતી નથી, મા તે પાયે પહિતિ = વસ્તુ તત્ત્વને ન સમજનારા તે લોકો ઘાતને પ્રાપ્ત થાય છે, વિશ્વ દાય = જ્ઞાનને ગ્રહણ કરીને, ડિનેદ = વિચારીને, તા થાવર્દિ મૂર્દિ = ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં, સાચે = સુખની ઈચ્છા, નાખ = જાણો. ભાવાર્થ :- જલસ્તાન અને અગ્નિહોત્ર આદિ ક્રિયાઓથી સિદ્ધિ માનનારા લોકોએ પરીક્ષા કર્યા વિના જ આ સિદ્ધાંતને સ્વીકારી લીધો છે. આ રીતે સિદ્ધિ મળતી નથી. વસ્તુ તત્ત્વના બોધથી રહિત તે લોકો સંસાર ભ્રમણરૂપ પોતાનો વિનાશ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મવિદ્યાવાન યથાર્થ વસ્તુ સ્વરૂપને ગ્રહણ(સ્વીકાર) કરી વિચાર કરે કે ત્રસ અને સ્થાવર પ્રાણીઓના ઘાતથી સુખ કેમ પ્રાપ્ત થાય? આ વાત સમજી લે.
थणंति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू ।
तम्हा विऊ विरए आयगुत्ते, दळु तसे य पडिसाहरेज्जा ॥ શબ્દાર્થ –ી ન = પાપકર્મ કરનારાં પ્રાણીઓ અલગ અલગ, થતિ = રુદન કરે છે, સુપતિ = તલવાર આદિ દ્વારા છેદાય છે, તતિ = ડરે છે, તબ્દી = તેથી, વિઝ fમÇ = વિદ્વાન મુનિ,વિરતે = પાપથી નિવૃત્ત, આવારે = આત્માની રક્ષા કરનારા બને, તને ય હું = તે ત્રસ અને સ્થાવર પ્રાણીને જોઈને, પડિયાદના = તેઓના ઘાત (હિંસા)ની ક્રિયાથી નિવૃત્ત થઈ જાય. ભાવાર્થ :- પાપકર્મ કરનારાં પ્રાણીઓ પૃથક પૃથક રીતે રુદન કરે છે, તલવાર આદિ દ્વારા છેડાય છે, ત્રાસ પામે છે. એ જાણીને વિદ્વાન ભિક્ષુ પાપથી વિરત થઈને આત્માનો રક્ષક મન, વચન, કાયગુપ્તિથી ગુપ્ત બને. તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓને સારી રીતે જાણીને તેઓના ઘાસની ક્રિયાથી નિવૃત્ત થઈ જાય.
વિવેચન :
આ નવ ગાથાઓમાં વિવિધ મોક્ષવાદી કુશીલોના મતનું નિરૂપણ અને તેઓનું ખંડન અને સુશીલ તેમજ વિદ્વાન સાધુને પ્રાણી હિંસાજનિત ક્રિયાઓથી દૂર રહેવાનું સૂચન પણ છે.
બાહરલંબ વન :- રસ પર વિજય મેળવવાથી સર્વ ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. માટે સર્વરસોના રાજા લવણપંચક (સેન્ડવ, સંચળ, વિડું, રોમ અને સામુદ્ર આ પાંચ રસો)ને છોડી દેવાથી રસમાત્રનો ત્યાગ થઈ જાય છે. લવણ(રસ)પરિત્યાગથી મોક્ષ નિશ્ચિત છે તેવું કેટલાક વાદીઓનું માનવું છે. કોઈ પ્રતમાં સદીઓ પંચવજ્ઞાને પાઠ પણ મળે છે, તેનો અર્થ છેઆહારમાંથી લસણ, કાંદા, ઊંટડીનું દૂધ, ગૌમાંસ અને મધ આ પાંચ વસ્તુઓના ત્યાગથી મોક્ષ મળે છે. આ લવણરસ ત્યાગી એવા મોક્ષવાદીઓનું કથન છે.
પ0િ મોભો વારલ્સ નોનસ અગાસણ આ પંક્તિ દ્વારા પરવાદીનું ખંડન કરતા શાસ્ત્રકાર કહે છે કે માત્ર મીઠું ન ખાવાથી જ મોક્ષ પ્રાપ્ત થતો નથી, જો એ સંભવિત હોત તો જે દેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org