________________
[ ૧૮૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
= પીવે છે. ભાવાર્થ :- જેવી રીતે ગાડર (ઘેટું) પાણી હલાવ્યા વિના પી લે છે. એવી રીતે કોઈને પીડા પહોંચાડયા વિના રતિ પ્રાર્થના કરનારી યુવતી સ્ત્રીઓ સાથે સહવાસ કરી લેવામાં આવે તો એમાં દોષ કેવી રીતે હોઈ શકે છે?
जहा विहंगमा पिंगा, थिमियं भुंजइ दगं । ૧૨
| एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुओ सिया ? ॥ શબ્દાર્થ - કિંજ = પિંગ નામની, વિહંગામા = પક્ષિણી. ભાવાર્થ :- જેવી રીતે પિંગા નામની પંખિણી હલાવ્યા વિના પાણી પી લે છે, તેવી રીતે કામસેવન માટે પ્રાર્થના કરનારી તરુણી સ્ત્રીઓની સાથે સમાગમ કરવાથી તેમાં શું દોષ છે?
एवमेगे उ पासत्था, मिच्छादिट्ठी अणारिया ।
अज्झोववण्णा कामेहिं, पूयणा इव तरुणए । શબ્દાર્થ :- શાને અફોરવUT = કામભોગમાં અત્યંત મૂર્ણિત છે, તણા પૂયા વ્ર = જેવી રીતે પૂતના નામની ડાકિણી બાળકો પર આસક્ત રહે છે તેમ. ભાવાર્થ :- પૂર્વોક્તરૂપે મૈથુન સેવનને નિર્દોષ, નિરવદ્ય માનનારા કેટલાક પાર્થસ્થ મિથ્યાદષ્ટિ છે, અનાર્ય છે, તેમજ કામભોગોમાં અત્યંત આસક્ત રહે છે. જેમ પૂતના ડાકિણી નાનાં-દૂધપીતાં બાળકો પર આસક્ત રહે છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં અનુકૂળ ઉપસર્ગનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ઉપસર્ગમાં અનેક કુતર્કો દ્વારા સાધકને વાસનાની તૃપ્તિ માટે કે સ્ત્રી સંગ માટે આકર્ષિત કરવામાં આવે છે.
પર્વનેને...પરમ્પરા :- આ ગાથામાં ખોટી પ્રરૂપણા કરનાર માટે માટે પાંચ વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૧) પાર્થસ્થ (૨) અનાર્ય (૩) સ્ત્રીવસંગત, (૪) બાલ (૫) જિનશાસન પરાક્રમુખ.
ને પદની વ્યાખ્યા કરતા વૃત્તિકારે આ માન્યતાના પ્રરૂપક તરીકે, પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત નીલવસ્ત્રધારી વિશિષ્ટ બૌદ્ધસાધકો, નાથવાદી મંડળમાં પ્રવેશેલા શૈવ સાધક (શિવપંથી સાધક), વિશેષો તથા જૈન સંઘના કુશીલ તેમજ પાર્થસ્થ શ્રમણોને બતાવ્યા છે. તેઓને પત્થા કહ્યા છે. જેનો આચાર વિચાર શિથિલ હોય, ઉત્તમ અનુષ્ઠાનથી દૂર હોય, કુશીલ સેવન કરતા હોય, સ્ત્રીપરીષહથી પરાજિત હોય તેઓને પાર્થસ્થ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org