________________
અધ્યયન-૧૬
.
| ૩૪૫ |
મામ પરિ૬ રા... - આરંભ = હિંસાકારી પ્રવૃત્તિ. પરિગ્રહ = નવ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ અથવા પરિગ્રહના નિમિત્તે થનારી ક્રિયાઓનો ત્યાગ કરે. સૂત્રકારે આરંભ અને પરિગ્રહના ત્યાગના કથનથી અહિંસા અને અપરિગ્રહ મહાવ્રતનું સૂચન કર્યું છે અને કાર વંધમાં વા પદથી શેષ સમસ્ત મહાવ્રતોનું સૂચન થઈ જાય છે. સાધકની સહિષ્ણુતા :- तहागय भिक्खुमणंतसंजय, अणेलिसं विण्णु चरंतमेसणं ।
तुदंति वायाहिं अभिद्दवं णरा, सरेहिं संगामगयं व कुंजरं ॥ શબ્દાર્થ :- તાલાયંત્ર તથાભૂત અનિત્યાદિભાવનાયુક્તfમણે સાધુ અગંતસંજયં-એકેન્દ્રિયાદિ અનંત જીવોની રક્ષામાં હંમેશાં યત્નાશીલ છે અતિસં = અનુપમ સંયમશીલવળુ = વિદ્વાન વસંતનેસમાં = શુદ્ધ આહારની ગવેષણા કરનાર = કોઈ(અનાય)પુરુષ વાયાર્દિ = અસભ્ય વચનોથી તુવંતિ = વ્યથિત કરે છે અર્વ = પત્થરાદિ પ્રહાર કરે છે મયં = સંગ્રામમાં ગયેલા નર = હાથીને સહ = બાણોથી વ્યથિત કરે છે. ભાવાર્થ :- અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત, અનંત જીવોની રક્ષા કરનાર, અનુપમ સંયમશીલ, વિદ્વાન અને જિનાજ્ઞાનુસાર શુદ્ધ આહારની ગવેષણા કરનાર, સાધુને જોઈને કેટલીક અનાર્ય વ્યક્તિઓ સાધુને અસભ્ય વચનો કહીને, પથ્થર આદિના પ્રહાર કરીને દુઃખી કરે છે, જેવી રીતે સંગ્રામમાં વીર યોદ્ધા શત્રુના હાથી ઉપર બાણોની વર્ષા કરે છે.
तहप्पगारेहिं जणेहिं हीलिए, ससद्दफासा फरुसा उदीरिया ।
तितिक्खए णाणि अदुट्ठचेयसा, गिरिव्व वाएण ण संपवेवए ॥ શબ્દાર્થ :- તરણITÉ = તથા પ્રકારના દં= લોકો દ્વારા હીતિ = તર્જિત-તાડિત થયેલ સસસ સ = તીવ્ર આક્રોશયુક્ત શબ્દો તથા શીત, ઉષ્ણાદિ સ્પર્શીથી ૩૧ીરિયા = ઉદીરિત-પીડિત મુનિ તિતિક = સમ્યક પ્રકારે સહન કરે છે ગાપિ = જ્ઞાની અનુકુવેયસ = અકલુષિત મનથી વાપ = વાયુથી વિશ્વ = પર્વતની જેમ સંવેવણ = કંપાયમાન થતા નથી. ભાવાર્થ :- તથા પ્રકારના અસંસ્કારી તેમજ અસભ્ય પુરુષો દ્વારા તાડિત થયેલા, તેના કહેવાયેલા આક્રોશપૂર્વકના શબ્દો તેમજ શીતાદિ સ્પર્શીથી પીડિત, જ્ઞાનવાન સાધુ અકલુષિત મનથી અર્થાત્ પ્રશાંત ચિત્તથી તેને સહન કરે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત કંપાયમાન થતો નથી તેમ સંયમશીલ મુનિ આ પરીષહો અને ઉપસર્ગોથી ચલાયમાન થતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધકની સહિષ્ણુતાનું કથન છે.
સાધુબાવીસ પરીષહમાંથી કોઈપણ પરીષહ સામે આવે, તેને પૂર્વકૃત કર્મોનો ઉદય સમજીને સમભાવથી સહન કરે. સહનશીલતા તે સાધુનો મુખ્ય ગુણ છે. પ્રસ્તુત ગાથામાં મુખ્યતયા આક્રોશ પરીષહ અને વધુ પરીષહનું કથન છે. કોઈ અનાર્યપુરુષો સાધુ સાથે અસભ્યતાપૂર્વકનો વ્યવહાર કરે, અપશબ્દો કહે, આક્રોશ કરે કે પત્થરાદિથી મારે, આવી કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિને સાધુ સમભાવથી સહન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org