________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
घसाणि वा भिलुयाणि वा विज्जलाणि वा खाणुयाणि वा कडवाणि वा पगत्ताणि वा दरीणि वा पदुग्गाणि वा समाणि वा, विसमाणि वा, अण्णयरंसि वा तहपगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ।
૨૦
શબ્દાર્થ:
મામોયાણિ = કચરાના ઢગલા ઘાળિ = બહુ તીરાડ પડેલી જમીન મિલુયાષિ થોડી ફાટેલી જમીન વિજ્ઞતાખિ = કાદવ-કીચડ વાળુયાપિ = ઠૂંઠા કે ખીલાદિ ખોડયા હોય ડવાષિ = શેરડીના સાંઠા પદ્મત્તાખિ = મોટા ખાડા વીખિ = ગુફા પતુષ્ટિ = કોટ-કિલ્લો સમાષિ-વિસમાપિ = સમ કે વિષમ સ્થાન.
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ સ્થંડિલ ભૂમિમાં કચરાના ઢગલા છે, જમીન બહુ તીરાડવાળી છે, થોડી તીરાડવાળી છે, કાદવ-કીચડવાળી છે, ઠૂંઠા કે ખીલા ઠોકેલા છે, શેરડી આદિના સાંઠા પડ્યા છે, મોટા અને ઊંડા ખાડા છે, ગુફા છે કે કિલ્લાની દિવાલ છે, ઊંચી-નીચી ભૂમિ છે, તો તે અને તેવા પ્રકારની અન્ય ભૂમિમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ.
१३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जा माणुसरंधणाणि वा महिसकरणाणि वा वसभकरणाणि वा अस्सकरणाणि वा कुक्कुडकरणाणि वा लावयकरणाणि या वट्टयकरणाणि वा तित्तिरकरणाणि वा कवोयकरणाणि वा कपिंजलकरणाणि वा अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । શબ્દાર્થ:- માનુલસંધળાપિ = મનુષ્યોના ભોજન બનાવવાના ચૂલા કે ભટ્ટી આદિ મહિસરગામિ = ભેંસો આદિને રાખવાનું સ્થાન.
ભાવાર્થ :સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં મનુષ્યોને ભોજન બનાવવા માટેના ચૂલા આદિ છે, ભેંસો, બળદ, ઘોડા, મરઘા, લાવક, બતક, તેતર, કબૂતર, કપિંજલ(પ્રાણી વિશેષ) ને રાખવાના સ્થાન છે, પશુ, પક્ષીઓના અન્ય આશ્રયસ્થાન છે, તો તે અને તેવાપ્રકારની ભૂમિમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ.
१४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - वेहाणसट्ठाणेसु वा गिद्धपिट्ठट्ठाणेसु वा तरुपवडणट्ठाणेसु वा मेरुपवडणट्ठाणेसु वा विसभक्खणट्ठाणेसु वा अगणिफंडणट्ठाणेसु वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं वोसिरेज्जा ।
શબ્દાર્થ:- વેહાળસઙ્ગાળેલુ = ફાંસી ખાઈને મૃત્યુ પામવાનું સ્થાન પિદ્ધપિકકાળેલુ = ગીધો પાસે પોતાના શરીરનું ભક્ષણ કરાવવાનું અર્થાત્ જ્યાં ગૃધ્ધપૃષ્ઠ મરણ માટેનું સ્થાન હોય તરુપવડળકાળેસુ વૃક્ષો ઉપરથી પડીને મરણ પામવાનું સ્થાન મેરુપવડળકાળેસુ = પર્વત ઉપરથી પડીને મરણ પામવાનું સ્થાન વિસમવન્દ્વખડ્ડાળેલુ = વિષ ભક્ષણ કરવાની જગ્યા અખિ ંડળકાળેલુ = અગ્નિમાં પડીને મૃત્યુ પામવાનું સ્થાન.
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ સ્થંડિલ ભૂમિમાં મનુષ્ય તે ફાંસી
ક
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org