________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
૧૯૯ |
આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર સાધક અહંકાર કરે નહિ. વઐષણાની કોઈ પણ પડિમાધારક સાધક પોતાની જાતને શ્રેષ્ઠ અને બીજા સાધુઓને કનીષ્ઠ માને નહિ. તે સર્વ પ્રકારની પડિમા ધારક સાધુઓને જિનાજ્ઞાનુવર્તી માને તેમજ દરેક પોત-પોતાની ક્ષમતા અને સમાધિ ભાવ અનુસાર વિચરણ કરે છે, તેમ સ્વીકારીને પોતે સમભાવમાં સ્થિર રહે. અનૈષણીય વસ્ત્રગ્રહણનો નિષેધ - |११ सिया णं एयाए एसणाए एसमाणं परो वएज्जा- आउसंतो समणा ! एज्जाहि तमं मासेण वा दसराएण वा पंचराएण वा सए वा सयतरे वा, तो ते वयं आउसो ! अण्णयरं वत्थं दाहामो । एयप्पगारं णिग्घोस सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा भगिणी ! ति वा णो खलु मे कप्पइ एयप्पगारे संगारवयणे पडिसुणित्तए, अभिकखसि मे दाउं इयाणिमेव दलयाहि। શબ્દાર્થ :- સુપ વા સુથરે = કાલે કે પરમ દિવસે સંજીર વયને = પ્રતિજ્ઞા વચન, સંકેત વચન ડિસ્કુત્તિ = સાંભળવું વાળનેક તાહિ = આ સમયે જ આપી દ્યો. ભાવાર્થ :- પૂર્વોક્ત વઐષણાથી વસ્ત્રની ગવેષણા કરનાર સાધુને કદાચિત્ કોઈ ગૃહસ્થ કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમે એક મહિના કે દશ રાત્રિ કે પાંચ રાત્રિ પછી અથવા કાલે કે પરમદિવસે પધારજો, ત્યારે અમો તમોને વસ્ત્ર આપશું. આ પ્રકારના વચન સાંભળીને હૃદયમાં ધારણ કરીને સાધુ પહેલાં જ જોઈને વિચાર કરીને કહે કે તું આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! અમોને આ પ્રકારના મુદતવાળા વચનનો સ્વીકાર કરવો કલ્પનીય નથી. જો આપને વસ્ત્ર આપવાની ઇચ્છા હોય તો હમણા જ આપો. १२ से सेवं वयंत परो वएज्जा- आउसंतो समणा ! अणुगच्छाहि, तो ते वयं अण्णयरं वत्थं दाहामो । से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे कप्पइ एयप्पगारे संगारवयणे पडिसुणित्तए, अभिकखसि मे વાડ, થાળમેવ વત્તયાદિ શબ્દાર્થ - અનુરાછા = અત્યારે તમે જાઓ, થોડીકવાર પછી આવો. ભાવાર્થ :- આ પ્રમાણે સાધુ કહે છતાં પણ ગૃહસ્થ એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! હમણા તમે જાવ, થોડીવાર પછી તમે આવજો, અમે તમને આપશું. ત્યારે સાધુ પહેલાં જ મનમાં વિચાર કરીને તે ગૃહસ્થને કહે કે હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! અમોને આ પ્રકારનું સંકેત વચન(વાયદા) પણ કલ્પનીય નથી. જો તમે મને આપવા ઇચ્છતા હો તો અત્યારે જ આપો. [૨૩ રે રેવં વયત પર છત્તા વણજ્ઞા- આડો !રિ વા, જિળી ! તિ વા, आहरेयं वत्थं समणस्स दाहामोक । अवियाई वयं पच्छा वि अप्पणो सयट्ठाए पाणाई भूयाइं जीवाई सत्ताई समारंभ समुद्दिस्स वत्थं चेएस्सामो । एयप्पगारं णिग्घोस सोच्चा णिसम्म तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ આ પ્રમાણે કહે, ત્યારે તે ગૃહસ્થ પોતાના ઘરના કોઈ સદસ્યને બોલાવીને કહે કે હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org