________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા.
જીવન દર્શન
છે
થઈ.
નામ જન્મ જન્મભૂમિ પિતાશ્રી માતુશ્રી જન્મ સંકેત
ભાતૃ ભગિની વૈરાગ્ય નિમિત્ત સંયમ સ્વીકાર સદ્ગરદેવ સહદીક્ષિત પરિવાર
* શ્રી ડુંગરસિંહભાઇ. ? વિ. સં. ૧૭૯૨. : માંગરોળ. : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. : સંસ્કારસંપન્ના શ્રીમતી હીરબાઇ. * માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. : ચાર બેન - બે ભાઇ. : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ.
વિ.સં. ૧૮૧૫ કારતક વદ- ૧૦ દિવબંદર. * પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર ત૫. : વિ. સં. ૧૮૪૫ મહાસુદ-૫ ગોંડલ.
સંચમ સાધના
તપ આરાધના
ગોંડલ ગચ્છસ્થાપના તથા આચાર્ય પદ પ્રદાન જવલંત ગુણો
: વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે.... : આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા
0 12
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org