________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, 8 : ૧
૩૪પ |
ભાવાર્થ :- પૃથ્વીકાયાદિના અસ્તિત્વને સમજી, તેઓને સચેત જાણી, તેના સ્વરૂપને સારી રીતે સમજી તે ભગવાન મહાવીર તેના આરંભનો ત્યાગ કરીને વિહાર કરતા હતા. | १४ अदु थावरा तसत्ताए, तसजीवा य थावरत्ताए ।
अदुवा सव्वजोणिया सत्ता, कम्मुणा कप्पिया पुढो बाला ॥ શબ્દાર્થ :- અ૬ = અથવા, થાવ = સ્થાવરજીવ, તત્તાપ = ત્રસરૂપમાં પરણિત થાય છે, તલા = ત્રસ, વત્તા = સ્થાવરરૂપમાં પરિણત થાય છે, સળગોયા = સર્વ યોનિ વાળા, સત્તા = જીવ કર્મોને આધીન થઈને, સ્કૂT = કર્મથી, કર્મોને વશ થઈને, = પરિવર્તિત થતા રહે છે, પુરો = ભિન્ન ભિન્ન યોનિઓમાં, વાસા = અજ્ઞાની. ભાવાર્થ :- સ્થાવર જીવ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થઈ જાય છે. અથવા સંસારી જીવ સર્વ યોનિઓમાં પોત-પોતાના કર્મો અનુસાર ભિન્ન-ભિન્ન સ્વરૂપે ઉત્પન્ન થાય છે અર્થાત્ જન્મ મરણ કરતા રહે છે. | १५ भगवं च एवमण्णेसिं, सोवहिए हु लुप्पइ बाले ।
कम्मं च सव्वसो णच्चा, तं पडियाइक्खे पावगं भगवं ॥ શબ્દાર્થ – અવં = ભગવાન મહાવીર સ્વામીએ, પર્વ = આ રીતે, મuff = જાણી લીધુ હતું કે, સોવદિ-ઉપધિવાળા હોય છે તે, સુપ્ર= કલેશને પ્રાપ્ત થાય છે, = કર્મોને ઉત્પન્ન કરનાર, પડિયા = ત્યાગ કરી દીધો હતો, પવન પાપકર્મને. ભાવાર્થ :- ભગવાને એ સારી રીતે જાણી લીધુ હતું કે સંસારમાં અજ્ઞાની પ્રાણી પરિગ્રહના કારણે કર્મોથી લપાઈને ક્લેશ પામે છે. તેથી પ્રભુએ કર્મબંધનને સંપૂર્ણ રીતે જાણીને કર્મના ઉપાદાન રૂપ પાપના પ્રત્યાખ્યાન કર્યા હતા. | १६ दुविहं समिच्च मेहावी, किरियमक्खायमणेलिसंणाणी।
आयाणसोयमइवायसोयं, जोगंच सव्वसोणच्चा ॥ શબ્દાર્થ -સુવિહેં બે પ્રકારના કર્મોને, શિષ્ય જાણીને મેદાવી = મેધાવી, સર્વભાવોને જાણનાર, જિરિયન ક્રિયાને, અવયં = કથન કર્યું હતું, અતિસં= અનુપમ, ગાળો કેવળજ્ઞાની, માયાળનોયઆદાન સ્રોત, અદ્વાવણોય = અતિપાત સ્રોત. ભાવાર્થ :- જ્ઞાની અને મેધાવી ભગવાને ઈન્દ્રિયાશ્રવ, હિંસાદિ આશ્રવ અને યોગ આશ્રવ જાણી, સારી રીતે વિચારી અને ઈર્યાપથિક અને સાંપરાયિક કર્મબંધ રૂ૫ બે પ્રકારની ક્રિયાને જાણી, તેનાથી મુક્ત થવા માટે અનુપમ સંયમાનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org