________________
ઉપધાનશ્રુત
હૃદયદ્રાવક ઉપસર્ગોનું અને ભગવાનની શૂરવીરતાનું વર્ણન છે.
ચોથા ઉદ્દેશમાં ભગવાનની અનશન, ઊણોદરી, રસ પરિત્યાગ આદિ તપસ્યાઓ, ગોચરીની ગવેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત્ત અવસ્થાઓનું નિરૂપણ છે.
Jain Education International
પૂર્વના આઠ અધ્યયનમાં કહેલ સાધ્વાચાર વિષયક સાધના કેવળ કલ્પના માત્ર નથી પરંતુ ભગવાન મહાવીરે આ સાધના પોતાના જીવનમાં આચરી હતી, એવો દૃઢ વિશ્વાસ પ્રત્યેક સાધકના હૃદયમાં જાગૃત થાય અને તે પોતાની સાધનાને શંકા રહિત નિશ્ચલભાવ સાથે પૂર્ણ કરી શકે, તે આ અધ્યયનનો ઉદ્દેશ છે.
339
܀ ܀ ܀ ܀ ܀
For Private & Personal Use Only
www.jainelibrary.org