________________
ન ખેંચી જવા અંગે સૂચના આપીને બધાને રજા આપી. કાયમ માટે ઉંદરોનો ઉપદ્રવ શાંત થઇ ગયો. પૂર્વાચાર્યો પાસે આ રીતે સર્પના, ચોરના, કીડીઓના, તીડના ઉપદ્રવો રોકવાના મંત્રાક્ષરો હતા. આજે પણ આવા મંત્રાક્ષરો મળે છે, પણ તેને સિદ્ધ કરવાના આમ્નાય મળતા નથી. લોકો પાસે એવી સ્થિરતા અને દ્રઢતા પણ રહી નથી. શ્રદ્ધા વિના ક્યારેય કોઇ મંત્રાક્ષરો ફળતા નથી. મંત્રસાધનામાં સૌથી મોટી ચીજ છે, શ્રદ્ધા, વિશ્વાસ અને બહુમાનભાવ !
આપીને બધાને રજા આપી. કાયમ એક ડીગ્રી વધી જશે.
મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત ૪૪ મિ. જ્હોન વુડોફને મંત્રશાસ્ત્રમાં રસ ન હતો, પણ એક યોગીએ એક લાકડાનો ટૂકડો તેમની સામે રાખીને ‘’ અગ્નિ બીજનો જાપ કરીને પછી જજને રસ પડ્યો અને શેષ જીંદગી મંત્રસંધનમાં પસાર કરી તેમણે મંત્ર પ્રભાવને વર્ણવતું ‘ગાલેન્ડ ઓફ લેટર્સ' નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું.
યુવા ઉત્કર્ષ શિબિરના માધ્યમથી મેં યુવાનોને પણ વિશુદ્ધ પ્રકારની એક સાત્ત્વિકમંત્ર સાધનામાં જોડવા માટે સિદ્ધચક્રમંત્ર-મંત્ર આરાધના આપવાનું છેલ્લા નવ વર્ષથી શરૂ કર્યું છે. અનેક યુવાનો આ સાધનામાં જોડાયા છે. પ્રતિવર્ષ નાડીસેમ્બરમાં તા. ૨૫ થી ૩૧ની વચ્ચે અમે ૩ દિવસ માટે અચૂકપણે મળીએ છીએ, પ્રથમ દિવસે જ હું સહુને પરમાત્માની સમક્ષ વિધિપૂર્વક મંત્રદીક્ષા પ્રદાન કરું છું. પાછળના બે દિવસોમાં મંત્રસાધનાની પ્રેક્ટીશ પણ કરાવું છું. શ્લોકો અને મંત્રોના ઉચ્ચારણો અને આમ્નાયો પણ શીખવું છું. આ વખતે પણ અનેક યુવાનોએ મંત્રદીક્ષાઓ ગ્રહણ કરી છે. આ સાધના દ્વારા યુવાનોના જીવનમાં ન ધારેલા શુભ પરિણામો આવ્યા છે. એક એકના જીવન પ્રસંગો લખવા બેસીએ તો એક મોટો ગ્રંથ લખાઇ જાય. શ્રી સિદ્ધચક્રના
વર્તમાનકાળ વૈજ્ઞાનિકો દવાઓ, ડૉક્ટરો, મેડીસીન અને ઓપરેશનોથી થાકી ગયા બાદ હવે સાયન્સ મંત્રાક્ષરોના પ્રભાવનું સંશોધન કરવાના કામે લાગી ગયું છે.
સાયન્સના એક લેખમાં જણાવ્યું છે કે, ઉંચ્ચારથી હૃદય, પેટ, મગજ અને લોહીની બિમારીઓમાં ચમત્કારી રીઝલ્ટ મળે છે. વિજ્ઞાન કહે છે કે, સેરીબલ પેલ્સી જેવી અસાધ્ય બિમારીઓ પણ ના ઉચ્ચારણથી મટાડી શકાય છે. રીસર્ચ એન્ડ એક્સપેરીમેન્ટલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ દ્વારા આ અંગે સંશોધન થયું છે. પ્રો. જેમોર્ગને જાણવા મળ્યું છે કે, સાત વર્ષ સુધી હૃદય અને મગજના દર્દીઓ ઉપર ૐના પ્રયોગો કર્યા પછી સારા પરિણામો જોવા મળ્યા છે. ના ઉચ્ચારથી શરીરની બંધ પડી ગયેલી કોશિકાઓ
પુનઃ ક્રિયાન્વિત થાય છે. ૐૐના ઉચ્ચારણથી કાન, નાક, ગળામાં, ફેફસામાં જાદુઇ કંપનો પેદા થાય છે. ડુંટીથી મગજ સુધીમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. ૨૦૦૦ દર્દીઓ પર નિષ્ણાંત ડૉક્ટરોની હાજરીમાં પ્રયોગો કરાતા જાણાવા મળ્યું છે કે, ૐૐના ધ્વનિથી, જીવ બચાવવા જે દવાઓ દર્દીઓ લઇ રહ્યા હતા તે તબક્કાવાર બંધ કરવામાં આવી અને ચારેક વર્ષે દર્દીઓ સંપૂર્ણપણે રોગમુક્ત થઇ ગયા હતા. દશ-પંદર ટકા જેમને રાહત ન મળી તેનું કારણ એ હતું કે, એમને ‘ૐ' ધ્વનિ કરવામાં દિલથી પ્રયત્ન કર્યો ન હતો.
પૂનાની ઔકલ્ટ રીસર્ચ કોલેજના પ્રિન્સીપલ મિ. કરમારકરે વર્ણમાતૃકશક્તિ (અક્ષરોની તાકાત) ઉપર વડોદરામાં વર્ષો પૂર્વે ભાષણ આપેલું ત્યારે કહેલું કે, વર્ણમાળાના મૂળાક્ષરો માત્ર અક્ષરો નથી. પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર સ્વરૂપ છે. તેની અજબ-ગજબની તાકાત છે. ‘૨'ના માથે મીંડું મૂકીનું રંનો ઉચ્ચાર એક હજા૨વા૨ ક૨શો તો તમારા શરીરનું ટેમ્પરેચર
મૂળમંત્રનો મહાપ્રભાવિક જાપ અને યંત્રની ઉપાસનાએ અનેક યુવાનોના જીવનમાં અજવાળું પાથર્યું છે. જેમણે પણ મંત્રદીક્ષાના બોક્ષ અર્પણ કરાયા છે. તે સહુને ભલામણ છે કે, તમે ગમે તેમ કરીને સમય કાઢો. રોજ એક કલાક તમે મંત્ર સાધનામાં પસાર કરો. તમારા શરીરની મેટાબોલીઝમ સીસ્ટમ આખી બદલાઇ જશે. તમારા ઘરની ઉર્જાઓ બદલાઇ જશે. વાસ્તુના દોષો ટળી જશે. એક ચાર્જ થયેલી મંત્ર ઉર્જા તમારા ઘરમાં ઘૂમવા લાગશે, બધા પ્રકારનું અનિષ્ટ દુઃખ આપોઆપ દૂર થઇ જશે,
વર્ષમાં માત્ર એક જ વાર આવી મંત્રદીક્ષા પ્રદાનનો કાર્યક્રમ યોજાય છે. હજારો યુવાનો જોડાય છે, ઘણા બધા મંત્રગ્રહણ કર્યા બાદ નિયમિત જાપ કર્મમાં જોડાઇ જાય છે. કેટલાક આરંભે શૂરા હોય છે. શરૂઆત કરે છે, પણ સાતત્ય જાળવતા નથી. કોઇને કોઇ કારણસર જાપ સાધના છોડી દેતા હોય છે. સાતત્યનું બળ તૂટી જવાથી પરિણામ આવતું
(સ્વ.) વસંતીબેન મોહતલાલજી જૈત (ખીવાન્દી / રાજસ્થાન-ચિંચબંદર) હસ્તે ઃ સુપુત્ર અરવિંદકુમાર
૧૪૬