________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
તેટલા સાંધેા માનવ છે. માણસને માન-સન્માન તેના પાસે રહેલ સાધના પર અવલ ંબે છે. ધ્યાન, સયમ, ત્યાગ અને જ્ઞાનથી માનવી આજે મપાતા નથી, સાધના માણસ ઉપર ચઢી બેઠાં છે. માનસિક દૃષ્ટિએ તે સાધનાના અનુચર બની ગયા છે. રાજ વ્યાખ્યાને જતાં હાઈ એ, પણ એક દિવસ મોટર બગડી ગઈ, તા વ્યાખ્યાને જતાં નથી.
આજે ગાય કરતાં દૂધની કિંમત વધારે છે. અન્ય રીતે દૂધ મળી જતુ હાય તા ગાયની જરૂર નથી. ઘરડા માનવીએ કમાઈ શકતા નથી, તે તે નકામા છે. પૈસાની કિંમત છે, પણુ માણુસની કિંમત નથી; તેથી જ યુરોપમાં ઘરડાઘર (old men's house) ઠેર ઠેર ઊભાં થવા લાગ્યાં છે. ભારતમાં પહેલાં યાસભર હૈયાવાળા પુણ્યવન્તા અપંગ પશુ-પક્ષીઓ માટે પાંજરાપાળા પણ ચલાવતા અને આજે પણ ચલાવે છે. આધુનિક કામમાં વિષમતા ને વિકૃતિ વધતાં ચાલ્યાં એટલે અનાથાશ્રમે ઊભાં થયા. તેના અતિરેક થતાં “ આપનું ઘર ” દુઃખી, ત્યકતા, સધવા, વિધવા, કુમારિકા માટે ચાલુ થયાં અને છેવટે સમાજની શરમ છડેચેક બેશરમ થતાં ઘરડાઘર અમદાવાદ કે અન્ય સ્થળે ઊભાં થઈ રહ્યાં છે!
હતા
આનું કારણ એ જ કે કામ–વિલાસને અતિરેક તથા ધનના અઘટિત સ્થાને ભરાવે. આ બન્નેની પાછળ
૪૯
For Private And Personal Use Only