________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેિરણા
જે જ્ઞાનથી ઇદ્રિ આત્માને મેક્ષમાં લઈ જાય છે, તે જ ઇદ્રિ વિષયે દ્વારા આત્માને નરકમાં લઈ જાય છે.
માટે જીવનમાં વિષયને ત્યાગ કરવાનું છે. એક સાગરમાં હજારે નદીઓ ઠલવાઈ જાય તે પણ સાગર ભરાવાને નથી, તે પ્રમાણે ઈચ્છાઓ પણ અનંત છે. ઇ છાની પરિપૂર્ણતા તે ઈચ્છાની વૃદ્ધિ છે તેથી ઈચ્છાને ત્યાગ કરવાને છે. એ ત્યાગ કરનાર તારક બનશે.
આ અંગેનું જ્ઞાન અંતરમાં થાય તે ઈચ્છાઓની નૃતિ અંતરથી થાય છે, બહારથી તેની તૃપ્તિ કદાપિ થતી નથી. કહેવાયું છે કે “તું તારામાં ડૂબીશ, તે જ તને તૃપ્તિ થશે. તો જ તું સંસારને તરી શકીશ.”
અનુભવ કહે છે કે એક ઈચ્છા તૃપ્ત ન થાય, ત્યાં અનંત ઈછાએ આવીને ઊભી રહે છે. જ્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી ઈચ્છાઓ છે. એ ઈચ્છાઓને અંત એ જ મક્ષ. ઇચ્છાનું બીજ બળી જાય ત્યારે જ મેક્ષ મળી શકે છે.
જ્યારે ઈચ્છાને ત્યાગ કરે છે, ત્યારે મહારાજા વધારે મિહનીય રંગે બતાવે છે. મેહનું જોર વધી જાય છે, પછી ઇદ્રિ આત્માને બાંધે છે. માટે સામે આવેલ મોહની વસ્તુઓને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવાને છે.
આપણે માનીએ છીએ કે ડ્રાઈવર આપણે નેકર છે, પણ ખરી રીતે તે આપણે ડ્રાઈવરના નેકર છીએ. ડ્રાઈવરના
For Private And Personal Use Only