________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ નિર્ભયતા
પોતાનું માંસ જગતમાં માંધામાં મેઘી વસ્તુ છે અને પારકાનું માંસ જગતમાં સસ્તામાં સસ્તી વસ્તુ છે. જગતમાં આપણને પારકાના જીવનની કંઈ જ કિંમત નથી એટલે કે આપણને અહિંસાની કઢી કિ`મત સમજાઈ નથી. કાઈના જીવનના ભાગે આપણે જીવવું પડતું હોય તા તેના કરતાં મેાત સારૂં. બીજાના પ્રાણ લેતાં આપણને બહુ જ દુ:ખ થવું જોઈએ. આપણે ભય-વેરમાંથી મુક્ત થવાનુ છે.
જે માણસ હિંસક છે, તેને જ ભય છે. અહિંસક તાનિય છે. માણસ નબળેા નથી, તેની વૃત્તિએ તેને નબળી બનાવે છે. દોષ હાય તા જ માણસ નબળા પડી જાય છે. દોષ વગરના અનેા, ઇન્દ્રિયેા પર કાબુ રાખેા, તા તમે નિય બની જશે. પરના આત્માને તારા જેવા જ માનવાના છે.
..
ખીજાએ બુરૂ કર્યુ હાય તેને યાદ ન કરો.
૭૫
For Private And Personal Use Only
*
-
V
܀1