________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકનું સુ ંદર છાપકામ બહુ ટૂંંક સમયમાં કરી આપ્યું છે, તે બદલ અમે ડેનીમેક પ્રિન્ટ ના સચાલકનેા આભાર માનીએ છીએ. તેમજ ટાઈટલ ડીઝાઈન બ્લેાક વગેરે ટૂંકા સમયમાં કદી આપવા બદલ આ તકે અમે! ગ્રાફિક સ્ટુડિયાના સચાલકના આભાર માનીએ
50727.
“ પાથેય ”તુ પહેલેથી છેલ્લે સુધી વ્યવસ્થિત સફલન કરવા માટે તેમજ પ્રુફ રીડીંગ કરવા માટે શ્રી લાલચંદ ખેતસીભાઈ શાહ ( ખી. એ. ( ઔંસ ), બી. ટી., એસ. ટી. સી. )ના હાર્દિક આભાર માનીએ છીએ.
આ પુસ્તક પ્રગટ કરવાને અમને અવસર મળ્યા તેથી નાનુ સરખુ ધ કન્યા ખજાવ્યાને અમે સતાષ અનુભવીએ છીએ. આશા છે કે આ પુસ્તક પશુ ચિંતનની કેડી'ની જેમ ઉપયાગી નીવડશે.
આ પ્રકાશનમાં કદાચ કાંઈ સ્ખલના રહી ગઈ હેાય, તથા વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયેલ હોય તેા તે બદલ અમે। મિચ્છામિ દુક્કડ' અપી` શ્રીસંધની તથા સુન્ન વાયàાની હાર્દિક ક્ષમા યાચીએ છીએ.
પ્રકાશભાઈ વિજાપુરવાલા જયંતીભાઈ પાટણવાલા
For Private And Personal Use Only