________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ મૈં મન
મન એકવાર ચંચળ બની જાય તો ડગલે ને પગલે તે અસ્થિર બની જાય છે. આ મન કોઈકવાર ઉપાશ્રયમાં લગ્નના વિચાર કરવા બેસી જાય છે, તે લગ્નના મંડપમાં કોઈવાર સાધુતાને વિચાર આવી ર્જાય છે. નેમિનુ
મન રાજુલના રૂપથી હારી ગયું', થાકી ગયું', પણ સુંદર નિમિત્ત મળતાં પાછુ' મન ખીલી ઊઠે છે. અંતરના વાત્સલ્યથી ખરાબ માણસ પાછો સુધરી જાય છે.
પ્રભુના રમેશમમાં આજ ભાવના હતી : “ વિ જીવ કરું શાસનરિસ ”-—તેથી ચંડકૌશિક, અર્જુન માળી અને ચદનબાળાને પ્રભુએ ઉગારી લીધા.
ગટરના પાણીને ડીસ્ટીલ્ડ કરીને, તેમાં ગુલાબજળ નાખવાથી તે પાણી સુગધિત બની જાય છે.
મનને સાંધવાનુ છે, વા કરવાનુ' છે; મનને વાળી નાંખવાનું છે, જીતવાનું છે. શીલગુણસૂરિને રૂપસુંદરી (વનરાજની માતા ) કહે છે કે “ મેં કદી પાણીના પ્યાલા ભયે ન હતા, આજે હું લાકડાના ભારા ઉપાડી ચાલી શકુ છુ.” આ છે મન પર વિજય.
For Private And Personal Use Only