________________
Shri Mahavir Jain Aradhana Kendra
કમ છે.
પાથેય
અજ્ઞાનીકના નોકર છે, અને જ્ઞાનીના નાકર
www.kobatirth.org
*
X
મનની સામે જે આકૃતિ હોય તેવી આકૃતિ મન પર પડી જાય છે. સાધના કરતી વખતે અરિહંતની આકૃતિ રાખવાની છે. જ્યાં સુધી આપણે કેવળજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, ત્યાં સુધી આકૃતિની અસર મન પર તરત જ થઈ જાય છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
નાળિયેરના પાણીમાં કપૂર પડતાં તે ઝેર થઈ જાય છે, તેમ માણસમાંગ આવતાં તે માણસ ઝેરરૂપ બની
જાય છે.
X
X
X
વિનયથી જ જ્ઞાન,દન, ચારિત્ર શાલે છે. વિનયથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે.
વિનયી આત્મા સૌને ગમે છે.
વિનયથી વિદ્યા ાલે છે.
વિનયીને જ આત્માના ખજાના મળે છે.
આપણા હૃદયની જડતા દૂર થાય છે.
X
x
વિનયથી આશીર્વાદ મળે છે, અને આશીર્વાદથી
X
शुभं भवतु
૧૯૨
For Private And Personal Use Only