________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ સયમ
જેટલેા સયમ વધારે તેટલુ અમૃતપાન જીવનમાં વધારે. સયમ એ પ્રસન્ન પ્રકૃતિ છે, અસયમ એ વિકૃતિ છે. સંયમ એ અમૃતનો કુંભ છે. જે બિમાર છે, તે દવા લે છે. જે નીરોગી છે, તેને દવાની જરૂર નથી. જે લેાકેા વિષયમાં ડૂબેલા છે, તેને સંયમની વાત ગમતી નથી. ઇંદ્રિચાને સંયમિત રાખવાથી આત્મા ઉર્ધ્વગામી બનશે. ઘડપણમાં સયમ કરતાં યૌવનમાં સયમ ખૂબ જરૂરને છે. મમતાના તાંતણા તૂટતાં સમતા ને સંયમ આવી જાય છે.
૨૧ ઉલ્લાસ સચમ અને શક્તિના ઉપયેગ અન્યના કલ્યાણ અથે કરવાના છે. ફૂલ તે ચગદાઈ જવાનું કે કરમાઈ જવાનું, પણ કોઈકના હૃદયમાં સુવાસ મૂકી જવાનુ છે. પ્રભુએ પોતાની શક્તિ અને આયુષ્યને છેલ્લી ઘડી સુધી સપચેગ કર્યો હતા. તેથી અંત વખતે તેમના મુખ પર ઉલ્લાસ સિવાય કાંઈ ન હતું.
૧૬૪
For Private And Personal Use Only