________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૪ આત્મસંશોધન
આત્મસંશાધનથી આત્માને વિકાસ થાય છે. આ જગતમાં પિતાની જાતને ખરાબ હોવા છતાં સારી માનનારા ઘણું છે, પણ પોતાની જાત સારી હોવા છતાં ખરાબ માનનાર થોડા જ મહાન માણસે છે.
જીવનમાં આત્મસંશોધન જરૂરી છે. આપણે મનુષ્ય હોવા છતાં આપણે વૃત્તિઓ શ્વાન જેવી છે. શ્વાનને જે રોટલે આપે છે, તેના પગ ચાટે છે, અને ન આપે તેની સામે ભસવા જાય છે. તેથી બીજાના દુર્ગુણે જેવા કરતાં તેના સગુણે જ જોવા. તે પ્રમાણે આપણે ચંચળ સ્વભાવને સ્થિર કરી, પોતાના દુર્ગુણોને શોધી તેને દૂર કરવાને પ્રથમ પ્રયત્ન કરે ઈ એ.
માણસે ઘડિયાળના કાંટાની માફક સ્થિરતાથી ધીમે ધીમે કામ કરવાનું છે, પરંતુ જે કરવાનું કામ છે, તે આપણે ભૂલી જઈએ છીએ ને ન કરવાના ખોટા વિચાર
For Private And Personal Use Only