________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
ગળું કાપનારા શત્રુ કરતાં અવિવેકી આત્મા ઘણું નુકસાન કરે છે.
સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મા સ્થિર બને છે, ઉર્ધ્વગામી બને છે ને સમ્યકત્વ આવતાં બધી ધર્મકિયાઓ ફળદાયી બને છે. સમ્યકત્વ તે નાક જેવું છે. તે આવતાં વિવેક જાગી જાય છે. ક્રિયામાં અભિમાન અને તપશ્ચર્યામાં કોઈ આવે તો સમજવું કે હજુ આપણામાં સમ્યકત્વ આપ્યું નથી. ધર્મકિયા ધાંધલ નથી, પણ આત્માની શાંતિનો માર્ગ છે.
તૃષ્ણા મનુષ્યને મરતાં લગી છેડતી નથી. છે છે દુનિયાનું બધું સોનું અને ચાંદી માનવીને : તે મળી જાય તે પણ તેની તૃષા કોઈ દિવસ છિપાતી છે
નથી. દાંત જાય છે, વાળ કાળા થઈ જાય છે, શરીરનું તેજ જાય છે, તે પણ મનુષ્યની તૃષ્ણા છીપાતી નથી. ગઈ કાલે એકદમ ભૂખ્યા થયા છે
હોઈએ અને પછી જમીએ પણ પાછા આજે છે તો ગઈકલ જેવા જ ભૂખ્યા થઈ જઈએ છીએ. છે છે અનંતકાળથી ખાધેલા ખોરાકને ભેગો કરીએ તે છે છે એક મોટો ડુંગર થઈ જાય. આમ તૃષ્ણાને
તાગ નથી.
૧૫
For Private And Personal Use Only