________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
છે
આ
તે
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાદય
પેાતાના હાથથી દાનમાં અર્પણ કરી દો, મો
કરી લેા.
રાતદિવસ અત્ત ધ્યાન થાય, અશાંતિ થાય, દુઃખ થાય, તેવાં સ્થાનમાં ન રહેવું. આત્માનું અહિત થાય, વિષયાને પાષણ મળે, અનાચાર કે બળાત્કારને ભય હાય તેવા સ્થાનના ત્યાગ કરવા.
જીવનમાં ત્રણ ઉદ્દેશ છેઃ માણસ અંધારી રાતમાં બૅટરી લઈ ને બહાર ફરવા જાય છે, જો ખટરી ન હોય તા બૅટરીવાળા સાથે જાય છે અથવા કોઈને પૂછીને જાય છે. તેવી જ રીતે જીવનમાં પણ કાં તે પેતે સાધુસંત કે જ્ઞાની થઈને ફરવું. તેમ ન થાય તેા જ્ઞાનીની સાથે રહેવું. તેમ પણ્ ન અને તે સ'સારમાં કેમ જીવવું તે જ્ઞાનીને પૂછીને જીવવું.
માલિક ઊંઘતા હાય તો તેના ઘરમાં લૂંટ થવાની જ છે, એવી રીતે પ્રમાદને વશ થઈને જીવ પાતાનું સર્વસ્વ ગુમાવી બેઠા છે અને કની પરાધીનતામાં અનેક કષ્ટો વેડી રહ્યો છે. જો જીવ પ્રમાદને ત્યાગ કરીને પુરુષાર્થના માર્ગે વળે તે હાથમાંથી ગયેલું સામ્રાજ્ય ફરી પાછું પેાતાના હાથમાં આવે. પેાતાની અંદર અખૂટ શાંતિ, સાનદર્શનચારિત્ર એ જ જીવનનું ખરું સામ્રાજ્ય છે.
જે વ્યક્તિ ભૂતકાળની ભૂલોને સુધારે છે તે વમાનને અને વર્તમાનને સુધારે છે તે પાતાના ભવિષ્યને પણ સુધારે
For Private And Personal Use Only