________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જીવનનો અણેદય
લભ આવીને બીજાને છેતરી નાખે છે. માણસ માણસ વચ્ચેના સંબંધ તોડી નાખે છે.
પરધમીએ આવીને સ્વધર્મીને મળવા દેતા નથી. મારે સુખ જોઈએ છીએ માટે બીજાને સુખ આપવાનું છે. બાવળિયે વાવીને ગુલાબની ઈચ્છા રાખવાની નથી.
જે બીજાને દુઃખ આપીશું તે જરૂર આપણને દુઃખ મળશે. જગતને સુખ આપીને આ પણે સુખ મેળવવાનું છે.
સાચો અહિંસક કે હેય? મહાનમાં મહાનગીઓને અકારણ દુમન પણ મિત્ર બની જાય છે.
અહિંસાને પ્રાપ્ત કરવી હોય તો અહિંસા, સંયમ અને તપ એ સ્વધર્મના છે.
જેમ મા પોતાના દીકરાને છેતરતી નથી તેમ સ્વધર્મને ઓળખ્યા પછી બીજાને કદી હિંસા નહીં આપીએ.
સંસ્કાર
મેઢીના, આંખના ઇશારા, ચેષ્ટા-મર્યાદાની ઊણપ વગેરે ઉપર કાબૂ આવવો જોઈએ. સંસ્કારને વધારે દિવસે દિવસે થવો જોઈએ.
મગ, વચનગ અને કર્મગનું ધ્યાન રાખીને સામાયિક કરવાનું છે. માણસ ઘરડો થાય છતાં તેનું મન ઘરડું થતું નથી. મનની ગતિ વધારે તેફાનમાં અજ્ઞાનથી જાય છે.
For Private And Personal Use Only