________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જીવનને અરુણદય અંતરનો રાગ હોય તે જ સાધુપણું લઈ શકાય છે.
રોગ ઉત્પન્ન થાય, ગોચરી બરાબર ન મળે અને માન ન જળવાય તે વિહાર કરી શકાય છે.
કલ્પસૂત્ર શ્રવણ કરવાથી લાભ થાય છે. પૂજા, પ્રભાવના, સંયમ તપથી જે ૨૧ વાર સાંભળવામાં આવે તે સાત કે આઠ ભવમાં મેક્ષે જાય છે.
હૃદયમાં કેવળજ્ઞાન હોય તે પણ કલપસૂત્રને મહિમા લખી શકાતું નથી.
પર્વને ત્યાગ અને તપથી શેભાવવું પડશે. સારા વાતાવરણથી આપણું જીવન ઉચ્ચ બને છે.
ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે દેવે પણ ભારતક્ષેત્રમાં આવવાની તૈયારી કરે છે.
જિનેશ્વરને ધર્મ કલ્પવૃક્ષ જેવો છે અને તેની આરાધના કરનાર કોઈ દિવસે દુઃખી થતું નથી.
જે લેકે માબાપને તીર્થ ગણે છે તે માણસે ઉત્તમ છે.
ધીમે ધીમે ચાલવાનું, બેલવાનું, ક્રોધ કરવાને નહિ, ડું ખાવાનું, કપડાં બહુ કઠણ નહિં પહેરવાં, ડું હસવાનું, ધીમે ધીમે ઊતરવું જોઈએ.
ભગવાન મહાવીર સ્વામી પિતાની સાધના કેવી રીતે કરી રહ્યા છે તે જોવાનું છે. અનુભવજ્ઞાન, દર્શન અને ચારિત્રને કેળવી રહ્યા છે. ક્રોધરહિત, ભરહિત, મન,
જ છે એમ
For Private And Personal Use Only