________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દય
૨૩. સિનેમાની ટિકિટ રંગમંડપના તમાશા, માનપત્રના મેળાવડા વગેરેમાં દાન અપાઈ જાય છે. એગ્ય ક્ષેત્રમાં દાન મળતું નથી. લગ્નમંડમાં જેટલું દ્રવ્ય વપરાય છે તેટલું દીકરીને દેવાતું નથી.
દાનને પ્રવાહ અગ્યું હશે તેથી દીધા પછી આનંદ નહીં મળે. સડેલું ધાન ઊગતું નથી તેમ અગ્ય દાન પણ ઊગી નીકળતું નથી અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું નથી.
કીડે જ્યારે લાકડાને ખોતરતું હોય ત્યારે લાકડામાં ચિત્ર થઈ જાય છે તેમ શુભ ક્ષેત્રમાં દાન અપાઈ જશે તે તે ઊગી નીકળશે.
સુવર્ણકુંભન કેઈ ઉપગ કરતું નથી અને ઠીકરાના કુંભને સૌ ઉપગ કરે છે. સમાજમાં સુવર્ણકુંભ જેવા ગંભીર અને સારા માણસે ઓછા હશે અને ઠીકરા જેવા માણસે સારા માણસની નિંદા કરશે.
આત્માને ઉદ્ધાર જીવના સ્વભાવ પ્રમાણે સર્જન કરવામાં આવે છે. જેવા પ્રકારની પ્રકૃતિ તેવા પ્રકારના આચાર હોય છે.
સંસારીઓ પણ વક અને જડ છે. ભૂલ કરીને ઠપકે આપનારની સામે જડતા કરતા હોય છે.
માણસ ભૂલ કરે છતાં તેને આશય મોક્ષે જવાને છે.
For Private And Personal Use Only