________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણેદય હતું અને મક્કાર ધિક્કાર તેમની સજા હતી. ચૂગલીઆઓ કમળનાં પાંદડાંમાં પાણી લઈને પ્રભુના પગમાં પાણી નાખીને પ્રભુને રાજ્યાભિષેક કર્યો.
દુનિયામાં પહેલી વખત ચાર જાતની સ્થાપના થઈ માનવજાતિની વ્યવસ્થા પહેલી વખત પ્રભુએ કરી હતી. વેદમાં યજુર્વેદ જૂનામાં જૂને વેદ છે. અને તે વેદમાં પ્રભુનું નામ છે. એક વાર ભગવાન હાથી પર બેઠા હતા.
ભગવાન ઋષભદેવે બંધ આપ્યો : અનાજ અગ્નિમાં નહિ પણ વાસણમાં નાખે. એ રીતે શરૂઆત થઈ. બીજી કળા, કુંભકળા, ચિત્રકળા-કપડાં પહેરવાની કળા શિખડાવી. કપડાં કેમ વણવાં તે શીખવા હજામત કરવાની કળા શિખડાવી. ચાર જાતની કળા શિખડાવી.
૨૦ વેદ એક કળાના થાય. કુલ ૧૦૦ કલા શિખડાવી, ૮૦ શિલ્પ, ૨૦ મૂળ કળા શિખડાવી, ઉત્તરના ૮૦ વેદ, મૂળના ૨૦ વેદ થયા. કુલ ૧૦૦ કળા થાય છે, લખવાની કળા ૭૨ પ્રકારની, પુરણની કળા અને ૬૪ કળા સ્ત્રીઓને શિખડાવી પુત્ર અને પુત્રીને શીખડાવે છે. જમણ હાથ વડે બ્રાહ્મીને લખવાની કળા શીખડાવી. ડાબા હાથ વડે ગણિતની કળા સુંદરીને શીખડાવી. બ્રાહ્મીના નામની લીટીનું નામ બાહ્યી પાડ્યું. પુરુષનાં ૭૨ લક્ષણો બાહુબલિને શીખડાવવામાં આવી.
For Private And Personal Use Only