________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
જીવનને અરુણે દયા
માટીને શુદ્ધ બનાવીએ તે કાચ બની જાય છે અને ન દેખાતાને તે બરાબર દેખાડે છે. આપણી વૃત્તિઓ જે સારી બની જશે તે આપણે ઘણું આગળ નીકળી જશું.
ઘરમાં જે રામ હોય તે સતા જરૂર આવશે.
સંયમ દ્વારા મેક્ષ જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે તેને સ્વભાવ બદલાય નહિ. આરસની શિલ્પકૃતિઓ પણ ઘસાઈ જાય છે. આ પાંચે ભાવે લોકોમાં રહેલા છે.
ટાઈમસર ઊંઘ આવે છે, ટાઈમસર ભૂખ લાગે છે. બેભાન અવસ્થા માં શ્વાસે છુવાસ ચાલ્યા કરે છે. દૂધમાં મેળવણ નાખતાં દહીં બનવાનું કામ પરિણામિકનું છે. વસ્તુને વિગ થતાં આઘાત કરવાની જરૂર નથી. ચૌદ રાજલકના જીની સાથે લોકે સગા થઈ ગયા છે.
મસંબી ખાઈને ફેતરાં ફેંકી દીધાં. તે ફેતરાં ગાયે ખાધાં અને પાછું તે ગાયનું દૂધ લેકે પીએ છે. પૂર્વ ભવમાં વેરને લીધે ગંગદત્વની (પિતાના છોકરાની) ઉપર લીમાવલીને વેર ઉત્પન્ન થયું અને તે વેરને એરુએ શાંત કર્યું. રાજલલિતને જાતિસ્મરણ થયું અને ચારિત્ર્ય લઈને. લલિતાંગને તે દેવલેક મળી ગયું. સાધુપણુમાં અહિંસક સંયમી અને તપસ્વી તત્તથી સાધુ થવું શોભે છે.
For Private And Personal Use Only