________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
તમને સાંભળવા મળશે.
મનને આત્મામાં સ્થિર કરા; આત્માનુ દિવ્ય સંગીત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનને કાંટા જ્યાં સુધી આત્માના કેન્દ્ર પર બરાબર નહીં મુકાય ત્યાં સુધી જીવનમાં વિષય અને કષાયને āાંઘાટ જ સંભળાયા કરશે.
દેહ રેડિયેા છે; ધ્યાન, ચેાગ, સમાધિ, સ્વાધ્યાય,. વિષય અને કષાય તેનાં સેન્ટર છે. મન કાંટા છે. આ કાંટા જ્યાં મૂકશે તેવે કાર્યક્રમ તે સેન્ટર પરથી રીલે થશે.
જીવન આખું ઝૂમી ઊઠે એવા સંગીત-કાર્યક્રમ સાંભળવા હાય તે મનના કાંટાને આત્માના કેન્દ્ર પર ખરાખર મૂકે.
For Private And Personal Use Only