________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ યુવાને જેટલા નમ્ર બનશે તેટલે જ તેમના જીવનને વિકાસ થશે. જેટલા યુવાને સદાચારી બનશે તેટલા જ આ ભારતનાં રત્નો ગણાશે ભારતને રત્નની. જરૂર છે. એક એક યુવાનમાં મહાન શક્તિઓ છુપાયેલી છે. સિંહની ગજને સાંભળીને ઘેટાં-બકરાઓ ફફડી ઊઠે છે તેવી જ રીતે બ્રહ્મચારી સદાચારી યુવાનની ગજેનાથી આખુ વિશ્વ ધણધણી ઊઠે.
૦ સિનેમાઓ, ચિત્રો, અશ્લિલ વાંચન, આ બધી યુવાનના સદાચાર ને નૈતિક બ્રહ્મચર્યને નાશ કરનારી વરતુઓ છે. બ્રહ્મચર્યની આજના યુવાનોને ખૂબ જ જરૂર છે. બ્રહ્મચર્યના પાલનથી દેવી શક્તિ પ્રગટે છે, મહાન કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે, મહાન બને છે.
૦ બ્રહ્મચર્યના પાલનથી પાલન કરનારના શબ્દોમાં કરંટ હોય છે. તે જે બોલે છે તે મિથ્યા નથી થતું. તેને કઈ શક્તિ હરાવી શકતી નથી. બ્રહ્મચર્ય પાલનથી મળતા. આનંદ જે દુનિયામાં બીજો કોઈ આનંદ નથી,
૦ બ્રહ્મચર્યનું પાલન કરનાર કેઈ દિવસ સામાન્ય વ્યક્તિ ન હોય, તે કઈ દિવસ કાયર ન હોય પણ બહાદુર હોય. તે કોઈ દિવસ ગરીબ ન હોય, આત્માને અનંત શૈભવ તેને પ્રાપ્ત થાય છે.
૦ બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી આજે હઠીલ ભયંકર રોગ થતા જોવા મળે છે.
For Private And Personal Use Only