________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
૦ આંખ ઉપર તે વિવેકની જાળી રાખવાની છે, જેથી અશુદ્ધિ લેશ માત્ર અંદર પ્રવેશી ન શકે, મા જોયા વિના ચાલી શકાતુ નથી, ત્યારે તે ન જેવા લાયક જોતા નથી.
૦ સંસારને સારી દૃષ્ટિથી જુએ તેા જીવન સુ ંદર ખની જશે. અશુભ, ગલીચ, કામવૃત્તિ ઉશ્કેરે તેવાં મનમાં ઉશ્કેરાટ કરે તેવાં દૃશ્યા જુએ તેા જીવન ઉ ંદર જેવું અનિષ્ટ મનશે.
૦ આંખ જોવા માટે છે, જયણા માટે છે. જીવનની શુદ્ધિની રક્ષા માટે છે. સ'ત અને પ્રભુનાં દર્શન કરવા માટે છે. આ શુભ્ર ષ્ટિથી જ્ઞાનવારનું પાન કરી
આત્માને ભરવાના છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ આંખ પર પાપચાનું ઢાંકણુ છે પણ કાન ઉપર ઢાંકણુ નથી. પરિણામ એ આવે છે કે ભૂલી જવાની વા યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાત ભૂલી જઈ એ છીએ. વ્યાખ્યાનની અમૃતતુલ્ય વાણી ખીજે દિવસે ભૂલી જવાય છે ને કાઈનું કડવું વાકય જીવનભર યાદ રાખીએ છીએ.
O
સુખી થવું હોય તેા ખરાબ વાત ભૂલી જાવ. પ્રભુની વાણીના એક પણુ શબ્દ આત્મસાત્ થઈ જાય તા જીવન ધન્ય થઈ જાય.
૨
સારુ જોવાનુ અને સારું સાંભળવાનું ગયુ એટલે માનવે નુ અવમૂલ્યાંકન થયું છે અને પુદ્ગલાનુ મૂલ્યાંકન વધી ગયું છે. તેથી આજે માનવી પુદ્ગલાના પરિગ્રહ માટે દોટ મૂકે છે અને અ`તે નિરાશા ને નિસાસા મેળવે છે.
For Private And Personal Use Only