________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ એક જીવ મેક્ષે જાય છે ત્યારે નિગદમાંથી એક જીવ રાશિમાં આવે છે. નિગોદમાં અનંતા જીવ છે. નિગાદમાંથી ચઢતે જીવ અનુક્રમે મનુષ્ય થાય છે.
૦ દુનિયાના ચેગ તો પ્રાણાયામ વગેરે દર્શાવે છે; જ્યારે જનધર્મને વેગ તે સંસાર શું છે તે બતાવે છે. આ યોગ પહેલા વિશ્વનું ભાન કરાવે છે ને પછી ધીમે ધીમે દશન, જ્ઞાન અને ચારિત્ર્યનું ભાન કરાવે છે.
૦ અનંત કાળથી આત્મા નિગોદમાં હોય છે. પછી જેમ સેનું અને ધૂળમાંથી સેનું જુદું પડે છે, તેમ અકામ નિજેરાથી નિગદને જીવ મનુષ્ય બને છે.
૦ જે મૂકીને ચાલ્યા જવાનું છે તે સ્થળ વસ્તુ પાછળ સમગ્ર જીવન માનવી વેચી રહ્યો છે. માનવીને જન્મ જગતની જડ વસ્તુઓ ભેગી કરવા નહીં પરંતુ મોક્ષ મેળવવા થા છે. જેમ પિટમાં વધારે પડતું મળ શરીરને બગાડે છે તેમ વધારે પરિગ્રહ આત્માને બગાડે છે.
૦ નિર્મળ બેધ મળ્યા પછી પણ સરળતા આવવી મહા કઠિન છે. સમ્યક દૃષ્ટિ આત્મા નમ્ર હોય છે અને તેની બુદ્ધિ પણ નિર્મળ હોય છે. સાચું જ્ઞાન અને ગુરુને ચેાગ એ બને મળવું બહુ જ કઠિન છે.
૦ વાતાવરણને યોગ્ય ન બનતાં માનવે જીવનમાં
For Private And Personal Use Only