________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્રથમ વિદ્વાન ઇન્દ્રભૂતિની શંકા હતી કે આત્મા છે કે નહિ?” તે પ્રભુએ સશિત વેદવાકચના યેાગ્ય અથ કરી ખતાવી કહ્યું, શરીર રૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એ ભૂતાના ધર્મ છે, આત્માના ધમ નથી.” એ શંકા છે તે તેને લંબાણપૂર્ણાંક વેદવાકયથી સમજાવીને કહ્યું, “ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ શરીરથી જુદા એવા કાઇ પદ્મા થી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પદાર્થ આત્મા છે.”
ઇન્દ્રભૂતિએ પાતાની શંકા દૂર થતાં પેાતાના ૫૦૦ શિષ્યા સાથે મહાવીર ભગવાન પાસે દીક્ષા લીધી, પ્રભુએ ત્રણ પદ્મ આપ્યાં : “ઉપજોઇ વા, વિગમે, વા, વેઈ વા.” એટલે દરેક પદાર્થ વમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. પૂના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્ય રૂપે ધ્રુવ-નિત્ય રહે છે.” તે ત્રિપદી સાંભળી પ્રથમ ગણધર અનેલા ઇન્દ્રભૂતિએ દ્વાદશાંગીની રચના કરી.
આ પ્રમાણે બાકીના ૧૦ બ્રાહ્મણ ધુરંધરાની શંકા દૂર કરી. અગ્નિભૂતિની શંકા હતી કે કર્યું છે કે નહિ ? પ્રભુએ સંસારની દેખાતી વિચિત્રતા—ઊંચનીચ ભેદ ખતાવતાં તેનાં કારણભૂત કર્યું છે. કમ આત્મા સાથે અનાદિ અનંત જડાયેલ છે તેથી કમ` છે. ત્રીજા વાયુભૂતિને શકા હતી કે આ શરીર એ જ આત્મા છે કે શરીરથી જુદો આત્મા છે? પ્રભુએ સિદ્ધ કરી બતાવ્યુ` કે શરીર અને આત્મા ભિન્ન છે.
For Private And Personal Use Only