________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
પરમ માતૃ-પિતૃભક્ત શ્રવણુના વિચાર પાણીપતના મેદાન (કુરુક્ષેત્ર)માં વિકૃત બની ગયા હતા.
આવી પ્રચંડ શક્તિ ધરાવનાર વિચારાનું સ્વરૂપ તે પૌષધેાપવાસ વ્રત છે.
ધની પુષ્ટિ કરે તે પૌષધ. પૌષધ દ્વારા આત્મામાં ઉપવસન (એટલે રાગદ્વેષાદિ વિભાવને ત્યજી સ્વભાવમાં રમણ) કરવું તે પૌષધેાપવાસ.
શ્રી પષણા પત્ર ક્ષમાધર્મીનું ક્ષમાની સિદ્ધિ માટે આ પૌષધ કરણીય છે. શ્રી પષણા પત્તું સાધ્ય ક્ષમા છે. આ પ્રેમનું, મૈત્રીનુ મહા પવ છે. તે ક્ષમાના,. પૌષધના અને પર્યુષણાના અં તત્ત્વથી એક જ છે. જીવ સ્વહિત-પરહિત માટે કાચાના તેમજ રાગ-દ્વેષાદ્વિના ઉપશય કરવા જોઈએ. મુખથી ‘ મિચ્છામિ દુકકડમ આપવા સાથે ચિત્તમાં હ્રદયમાં વિરાધનું શમન થાય ને ત્યાંથી મૈત્રીભાવનુ ઝરણુ` વહી રહે.
*
પરિણામનુ' પરિવર્તન અચિંત્ય છે. ક્રોધી ક્ષમાભ‘ડાર અને છે. રાગી વિરાગી અને છે, વિરાગી રાગી અને છે. ત્યાગી ભાગી અને છે, ભેગી ત્યાગી અને છે. શત્રુ મિત્ર અને છે, મિત્ર શત્રુ બને છે. કમ અને આત્મા અને બળવાન ચાદ્ધાએ છે. ક્ષણમાં કમના વિજય દેખાય તે ક્ષણુમાં આત્મા જીતે.
આ ખધાંમાંથી ખચવા માટે, તેની સાધના માટે શ્રી.
For Private And Personal Use Only