________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અરે બડે મુલ્લાં! હમકે ભી એક મુઠ્ઠી દે દે...તે મુલ્લાએ ના પાડી. બને રકઝક કરવા લાગ્યા. તેટલામાં ચારીને પકડવા પોલીસે દેડતા આવ્યા. બન્ને વચ્ચે રકઝક સાંભળીને તેઓ ત્યાં આવ્યા. વાત બધી જાણ.
મુલ્લાં કહે : જમીનમાંથી મને ખજાને મળ્યા. બાવાજી કહે: મને મુઠ્ઠીભર તે આપ.
આમ રકઝક ચાલી. તો પિલીસ જેનું નામ...તેણે હંટર લગાવ્યો. તે મુલ્લાંને ઝાડે–પેશાબ પથારીમાં થઈ ગયાં. સ્વપ્નમાં લક્ષ્મીનાં દર્શન થયાં ને સવારે ઊઠયા -તે પથારીમાં ઝાડે–પેશાબ
૨૪ કલાકમાંથી ૨૩ કલાક આ સ્વપ્નમાંની લમીને આનંદ લૂટે છે.
રાજા ભેજે સિંહાસન પર એક માખીને બેઠેલ જોઈ
તે પાંખથી શરીર ઘસ્યા કરે. તે જોઈ તેણે વિદ્વાનોને તેનું કારણ પૂછ્યું. તે જવાબ મળે. તેને સ્વભાવ છે, તે ઘસ્યા કરે.
આ જવાબથી ભેજને સંતોષ ન થયું. તેણે કાલિદાસને પૂછ્યું.
તે કાલિદાસે કહ્યું તે પાંખ–હાથ ઘસીને ઉપદેશ આપે છે. પોતાની વેદના પ્રગટ કરે છે. તે કહે છેઃ પરિશ્રમ કરી કરીને મધ એકઠું કર્યું. તે ખાધું નહિ, કોઈને ખવડાવ્યું નહિ સારી રીતે સંગ્રહ કર્યો ને એક દિવસ
For Private And Personal Use Only