________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવાં શ્રેયસાધક, મેાક્ષરૂચિ ઉત્પન્ન કરનારાં વ્યાખ્યાનાથી જે વર્ગ વંચિત રહી જાય છે, તે જૈન-જૈનેતરના કલ્યાણ અર્થે પૂ. ગુરુદેવની વાણીનાં રસચટકાં લેાકરાજ” “દૈનિકમાં કેટલાય સમયથી નિયમિત આવતાં રહે છે.
તેમની યેાગ્ય પસ ંદગી ધીરગંભીર ત્રિપુટી મુનિએ એ—મુનિશ્રી દેવેન્દ્રસાગરજી, મુનિશ્રી મોંગલસાગરજી તથા મુનિશ્રી નિમ લસાગરજીએ સવિવેક કરી છે.
પૂ. ગુરુદેવશ્રીનાં વ્યાખ્યાનાને મુનિ શ્રીઅરુષ્ણેાદયસાગરજીએ તથા મુનિ શ્રી વિનયસાગરજીએ સયુક્ત રીતે લિપિબદ્ધ બનાવી અને તેમાંથી કેટલાંક વિચાર-મૌક્તિકાને પસદ કરીને જીવનના અરુણેય ભાગ ૧ અને ભાગ ૨'માં સંગ્રહિત કરેલ છે.
-
હવે તેનેા ત્રીજો ભાગ – જીનના અરુણેાદય ભાગ ૩ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. આવી પ્રેરક અને પાવન પ્રસાદીની માગણી વાર વાર આબાલવૃદ્ધ કરે છે. તેમની આધ્યાત્મિક ભૂખ સતાષવા માટે પૂ. ગુરુદેવના વિનમ્ર શિષ્યાએ સ્તુત્ય પ્રયત્ન કર્યાં છે, તેથી હાર્દિક અભિનંદનને પાત્ર છે.
તે
જીવનના અરુણાદય-ભાગ ૧ ને ભાગ ૨'ની પુનરાવૃત્તિ લેાકચાહના તે લેાકમાગણીને કારણે ટૂંક સમયમાં કરવી પડી છે, ત્યારે આ ત્રીજા ભાગની અવનવી વિચારપ્રેરક તથા આચારસાધક નિરૂપણા લેાકેાને સન્માનીય ખતી રહેશે તે નિઃશ ંક છે અને તેની પુનરાવત્તિ ટૂંક સમયમાં કરવાની આવશ્યકતા ઉપસ્થિત થશે.
અન્ય સોંપ્રદાયના સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની તથા દૂર દેશાવર વસતા શ્રાવકેાની સતત માગણી પૂ. ગુરુદેવના અક્ષરદેહ અંગે રહ્યા કરી છે. તેમની જિજ્ઞાસાને સ તાષવા પ્રકાશક તથા સહાયક શ્રેષ્ઠિ અનુમેાદનીય પ્રયાસ કરે છે, તે ગૌરવની વાત છે.
જીવનને સંસારવિમુક્ત કરવા, શુદ્ધ માનુસારી પ્રાપ્ત કરવા તેમજ સમ્યક્ત્વને આત્મસાત્ કરવા પ્રવચનેની આ વાનગી ઉપકારક
For Private And Personal Use Only