________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનને અરૂણે દય
www.kobatirth.org
સત્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
* સત્ય એ જ ધર્મ છે. સત્યથી જીવનમાં ધૂમ પ્રટે છે. જીવનમાં સત્યની કસેટી અગ્નિ-પરીક્ષા છે, તેમાંથી પસાર થનાર કયાંય નિષ્ફળ જતેા નથી.
* વર્તમાનકાળમાં સત્ય જેટલું કઠાર લાગે છે તેટલું જ સત્યાચરણથી ભાવિ મૃદુ લાગે છે. અનેક કુરાનીઆ અને સર્વસમર્પણ વિના સત્ય લાવવું મુશ્કેલ છે. આથી જ તે સત્યના ઉપાસક મરીને અમર મની જાય છે.
* મશીનના ભાગોને છૂટા પાડીએ તેા જુદા પડેલા ભાગને મશીનનેા ભાગ કહેવાય, એ ભાગાને ભેગા કરીએ તા મશીન બને છે. એમાં પ્રચાંડ શક્તિ પેદા થાય છે. તેવા રીતે જગતમાં જેટલા જુદાં જુદાં દને! છે, એ સત્ય છે, પર ંતુ ખંડિત સત્ય છે. જગતનાં દરેક દનામાં માનવતાના સંસ્કાર ભરેલા છે. એ બધાં ખંડિત સત્યાને ભેગાં કર્રીએ તા પૂર્ણ સત્ય બને. એમાં પ્રચંડ શક્તિ પેદા થાય છે. એ સત્યના પ્રકાશમાં આત્મા, પરમાત્માને જોવાય છે.
For Private And Personal Use Only
X સત્ય સહજ છે જ્યારે અસત્ય શીખવુ' પડે છે. * સત્યવાદીની જગતમાં ઘણી પ્રસિદ્ધિ હાય છે. તે કદાચ ભૂલથી અસત્ય એલી જાય તે પણ જગત તા