________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ
* વિવેક એ લક્ષ્મણ છે, ધર્મ હૅનુમાન છે. સમતા એ જ સીતા અને અજ્ઞાન એ લંકા છે, જ્યારે
જીવનના અરૂણાય
પ્રત્યેના અનુરાગ એ છે, ઇચ્છા, તૃષ્ણા લાભ એ રાવણુ છે. * આત્મદશામાં રમવુ, રમણા કરવી, આનંદ કરવા, આત્મદશામાં મગ્ન રહેવું એ જ રામ છે, પણ સાધકાએ એ ન ભૂલવુ' જોઈ એ કે જ્યાં રામ છે, ત્યાં રાવણુ પણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* આનંદ એ આત્મસ્વરૂપ છે, પ્રેમ એ પ્રકાશમય છે, શાંતિ એ પૂતામય છે. જ્યાં હ-શાક નથી, જ્યાં સંકલ્પ-વિકલ્પ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી ત્યાં જ આનંદ, પ્રેમ, શાંતિ હાય છે. સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ આરાધના હોય છે.
* જાણકારી અનુસાર જો આચરણ કરવામાં આવે તે પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ મનુષ્યભવ મળવે. બહુ જ દુષ્કર છે અને આપણને પુણ્યથી મન્યે છે. તે મનુષ્યભવ આત્માની પ્રાપ્તિ માટે મળ્યા છે. જો આ જન્મમાં આત્માની પ્રાપ્તિ ન કરી તે આ કીમતી જીવન નિષ્ફળ જશે. આ કીમતી જીવન નિષ્ફળ ન જાય માટે સુંદર આરાધના કરીને જીવનને સફળ બનાવવાનુ` છે.
* દુ:ખાથી મુક્ત બનવા માટે લેકે અનેક પ્રકારનાં મંગળ કરે છે. પરંતુ સૌથી સાચું મંગળ તા ભગવાનના સ્મરણમાં, સાધુ–સ તેના સંગમાં, પવિત્ર મન રાખવામાં, ધર્મની આરાધના કરવામાં જ છે. ધર્મની આરાધના વિના
For Private And Personal Use Only