________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪ : અધ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્મદા નદી પર બંધ ખાંધવાનાની વાતા કે કેટલાય વરસથી ચાલે છે. આ અગાઉ ભાખરા મધ જેવા બીજા કેટલાય નાના મોટા બંધ અધાયા છે.
નદીમાં પાણી છે, આ પાણી વેડફાય છે. વેડફાતા પાણીના ઉપયાગ કરી લેવા. એ પાણીને ચાગ્ય અને નિશ્ચિત માર્ગોએ વાળવા અંધ બંધાય છે; મા જ બંધમાં પાણીના ધોધથી વીજળી પણ પેદા કરાય છે.
આ માનવીની જ શેાધ છે. પરંતુ એ જ માનવી પેાતાની અદર કેટલી તાકાત ભરી છે અને એ તાકાત કેટલી બધી વેડફાઈ રહી છે તેનાથી બેખબર છે,
તેની આખા ઉપ-સૌન્દર્ય પાછળ ભટકે છે. તેના કાન નિંદા-કુથલી માટે સરવા અને છે, તેની જીભ લાલ પેટે પણ ફરસાણ વગેરે માટે લલચાય છે. તેની ચામડી સુંવાળા સ્પર્શ ને અળે છે.
આમાં નજર વેડફાય છે, શ્રવણુ વેડફાય છે, સ્વાદ ખરડાય છે, સ્પર્શ પણ ખરડાય છે.
For Private And Personal Use Only