________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ જ સત્સંગ
ત્યારે હું એક નદીકાંઠેથી પસાર થઈ રહ્યો હતે.
મેં ત્યાં જોયું કે તેની ખૂબ જ નજીકમાં લીલી હરિયાળી ઊગી હતી. મેં તેના ઉલાસનું નૃત્ય જોયું અને મારો આત્મા વિભેર બની ઊઠ.
ડેક ગયા પછી મને વિચાર આવ્યો કે આ હરિયાળી કોણે ઉગાડી હશે? કોણે ત્યાં બીજ રોપ્યાં હશે? એ બીજની કોણે માવજત કરી હશે? કોઈ વાવનાર નથી, કોઈ ઉછેરનાર નથી, તે એ હરિયાળી કેવી રીતે ઉલ્લાસનું નૃત્ય કરતાં શીખી હશે? આનંદનું ગીત તેને કોણે શીખવાડયું હશે?
વિચારો ના વમળમાં હું ડૂબતે ગયે; ડૂબતા વિચારો તકિયે જઈને છેવટે સ્થિર થયા, ત્યાં જ મને ઠંડી હવા કહ્યું :
માં આટલા બધા વિચારોમાં શું ગોથાં ખાય છે? ત્યાં તે નદી નહોતી જોઈ ?”
જોઈ હતી ને.”
For Private And Personal Use Only