________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ * પાણી
પૈસામાં ન સુખ છે, ન દુઃખ. પ્રતિષ્ઠામાં ન આનંદ છે, ન આંસુ. પ્રેમમાં ન ઉલ્લાસ છે, ન ઉદાસી. ઘરમાં ન શાંતિ છે, ન કકળાટ,
આત્મા તા સુખથી સભર છે, આનથી લેાછલ છે. ઉલ્લાસથી તે ઉભરાય છે. આત્મા તેા શાંતિસ્વરૂપ છે.
તમે ચૂલા સળગાવતા હૈ। કે સગડી, પ્રાયમસ પટાવતા હો કે ગેસ. એના ઉપર તમે જ્યારે પાણીની તપેલી મૂકે। છો, ત્યારે એમાંનું પાણી ઠંડુ હાય છે, એ જ સાધનાને તમે સળગાવા છો તે પાણી ગરમ થાય છે.
વાસ્તવમાં પાણી ગરમ નથી હોતું; ગરમ કરવાથી તે ગરમ અને છે. પશુ એ જ ગરમ પાણી નીચેનું ખળતણ ખંધ પડી જતાં વળી પાછુ એ ઠંડ ુ' પડી જાય છે. આમ પાણીના સ્વભાવ ઠંડકના છે.
એ જ પાણીને રેફ્રીજેટરમાં મૂકો તા એ પાણી ખરક્ થઇ જશે. પણ ખરફ એ તેના સ્વભાવ નથી આથી જ બરફ અહાર મૂકતાં તે ફરી પેાતાના પ્રવાહિત રૂપમાં આવી જય છે
૨૪
For Private And Personal Use Only