________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકાશકીય
શાસન પ્રભાવક પ્રખર વક્તા આચાર્ય દેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મ સી. ના પ્રવચનોમાંથી વીણેલાં ચિંતનીય પુષ્પો ચિંતનની કેડી રૂપે પ્રસ્તુત કરતા અતીવ પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગાઉની આવૃત્તિ ખલાસ થઈ જતાં અને લોકોની માંગણી ને જોતાં આ પુસ્તક ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ.
પુસ્તકનું પ્રીંટીંગ કાર્ય ત્વરિત અને સુંદર કરી આપવા બદલ દેવરાજ ગ્રાફીક્સ'નાં સંચાલકો તે ધન્યવાદ.
અમને આશા છે કે ચિંતાની જવાલામાં ચિંતનની કેડી પર શીતળ પરમાનંદ મંગળ વર્તાશે.
3
શેકાતા મનુષ્યોને છાંયડો મળશે અને
For Private And Personal Use Only