________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ :: કિલ્લેબંધી
પ્રાચીન નગરામાં કિલ્લાનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. દરેક રાજા પેાતાના નગરનું શત્રુથી રક્ષણ કરવા માટે નગર ફરતા વિશાળ અને મજબૂત કિલ્લા બધાવતા હતા. એ કિલ્લા પર સુભટાના અખંડ રાત-દિવસ ચેાકીપહેરા રહેતા.
આજે નગરા છે પણ તેનાં રક્ષણની જવાખદારી રાષ્ટ્રીય શાસનની છે. દરેક રાષ્ટ્ર પેાતાની સરહદાની અડીખમ સભાળ રાખે છે. એક તસુ જમીનમાં પણ દુશ્મન દેશ ઘૂસી ન આવે તે માટે જગી, પાણી અને વ્યૂહાત્મક વ્યવસ્થા દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે.
નગર કે રાષ્ટ્રના રક્ષણ માટે કિલ્લા અને સરહદી ચેાકીની જરૂર છે તેમ લાહીલુહાણ બનાવતાં આંતરિક શત્રુઓથી પણ જીવાતા જીવનનું સતત અને જાગ્રત રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
કામ, ક્રોધ, માન, માચા, લાભ, મત્સર, પ્રમાદ, માહ વગેરે અનેક શત્રુએ આપણા જીવનની વ્યવસ્થાને તાડી-ફાડી નાંખે છે. જીવનના સમ્રાટ આત્માં તા
૧૧૭
For Private And Personal Use Only