________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ જ ભોગી
અને
ગી
પોલીસ અને ઈન્સ્પેકટર – આ બંને પિલીસદળના સભ્ય છે. પણ બંનેના પદ અને પગાર ભિન્ન છે. બંનેની જવાબદારી પણ અલગ અલગ છે.
સાધક માટે આ ભિન્નતામાં અધ્યાત્મ રહેલું છે. પોલીસની બુદ્ધિ જાડી છે. ઈન્સ્પેકટરની બુદ્ધિ તેજ અને સૂક્ષમ
ભોગી જાડી બુદ્ધિથી જુવે છે. દેહ અને વસ્તુમાં તે સુખ શોધે છે. આ જાડી બુદ્ધિથી તે જીવતો હોવાથી તે સંગમાં આનંદ અને વિયેગમાં શેકની લાગણી અનુભવે છે.
પિોલીસ માત્ર શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ યંત્રવત્ કરે છે. ઈન્સ્પેકટર તેમાં વધુ ઊંડે ઉતરે છે. શાંતિ
ક્યાં જોખમાશે કે જોખમાઈ રહે છે તેને તે શેધે છે અને તેને તે ઉપાય કરે છે.
સાધક સદાય પ્રસન્ન અને સ્વસ્થ હોય છે. કારણ કે સુખ-દુઃખના નિમિત્તોને જાણે છે. સુખ કે દુઃખ વસ્તુ કે વ્યક્તિમાં નથી, વિચારમાં છે એવું તે સમજે છે.
આથી જ ભેગીના હાસ્ય કરતાં યેગીનું હાસ્ય વધુ આહલાદક અને પ્રેરક હોય છે.
૧૦૫
For Private And Personal Use Only