________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) જ્ઞાનમંદિર : આ શ્રી. કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર ખૂદ એક વિશાલ સંસ્થાનું કામ કરશે. એક સમૃદ્ધ પુસ્તકાલયના સિવાય એને અન્તર્ગત કાર્યરત વચનાલાય/સંશોધન કેન્દ્ર અને ક્લાદીર્ધા પણ એની ઉપયોગીતાને અધિક સાર્થક કરશે.
(૫) પુસ્તકાલય : આ પુસ્તકાલયમાં લગભગ ૨ લાખ હસ્તપ્રતો ૧ હજાર જેટલા તાડપત્રીગ્રંથો તથા ૧.. લાખ પ્રિન્ટેડ પ્રતો/પુસ્તકો વિગેરેનો સમાવેશ કરેલ છે. ગ્રંથોનો અમૂલ્ય વારસો સચવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
(૬) સંશોધન કેન્દ્ર : આ કેન્દ્રમાં, સંસ્થામાં મૌજુદ અને અન્યત્ર ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોના આધાર પરથી વિદ્રાન મુનિ ભગવન્તો દ્વારા સાહિત્ય આદિનું સંશોધન સતત ચાલુ રહેશે.
આ ઉપરાંત અન્ય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છે
પૂ. સાધ્વીજીઓ માટે શ્રમણી વિહાર ઇત્યાદિ. * યાત્રાળુઓ માટે યાત્રિક ગૃહ તેમજ ભોજનાલય. * વિદ્વાનોને અધ્યયનાર્થે સ્થિરતા માટે મુમુક્ષુ કુટિરો. * જેમ કે સેવાર્થે આર્ય ચિકિત્સા બતાવતું, અને કરતું દવાખનું
૧૦
For Private And Personal Use Only