SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ગુરૂદેવ ઋદ્ધિસાગરજી તથા વૃદ્ધિસાગરજી, કીતિસાગરજી, જયસાગરજી, ભાનુસાગરજી, વિગેરે મુનિરાજો સહ મહુડી પધાર્યા. ત્યાં મહોત્સવ ઉપર આવેલા ભવ્યજંનેને ધર્મને ઉપદેશ આપી આત્મધમનું ભાન કરાવ્યું અને ધર્મના મંહાન ઉન્નતિકારક કાર્યો થયાં. ત્યાંથી ગુરૂમહારાજ પુંધરા આજેલ થઈ વિદ્રોલ પધાર્યા. ત્યાંના શ્રાવકેમાં અત્યંત ઉલાસ વો. ત્યાં શ્રાવક ભીખાભાઈ વનમાળીદાસ, રિખવદાસ, ગટાભાઈ વિગેરેએ ગુરૂભક્તિમાં એકતાન બની ઉપદેશ સાંભળતા આત્મોન્નતિના કાર્યમાં પ્રવૃતિ કરતા હતા, ત્યાંથી ગુરૂદેવ લદ્રા પધાર્યા. સંઘ ગુરૂદેવનું પૂર્ણ શ્રદ્ધાભાવે સ્વાગત કરી ગુરૂ ઉપદેશ સાંભળવા લાગ્યા. __ संसारवारिधौ जन्ममृत्यु कल्लोलसंकुलेतं, तंयानपात्रं यद्भव्याः लभ्यते भाग्ययोगतः ॥१॥ હે ભવ્યાત્માઓ આ સંસારરૂપ સમુદ્રમાં જન્મમરણ આધિ, વ્યાધિ, ઉપાધિ, હર્ષ વિષાદ, સંગ વિયેગ, આદિ જલચર પ્રાણીથી ભયંકર એવા સંસાર સમુદ્રમાં અત્યંત પીડાતા પ્રાણીઓને ઉગારવા માટે પરમાત્મા તીર્થંકર દેવે પ્રરૂપે ધમમેક્ષબંદરમાં લઈ જવા માટે માટે પ્રવહણમહારાજ તુલ્ય છે, તે ભવ્ય પ્રાણીઓને પુન્યથી મળે છે તેમાં પણ જ્યાં સુધી પ્રાણુ તિર્યંચ વા નારકી યેનીમાં હેય ત્યાં તે ધર્મ સમજવા કે પાળવાની શક્તિ હોતી નથી. દેવ ભવમાં મેહનું જોર હોવાથી વિષયભેગમાં તલ્લીનતા હેવાથી ત્યાં પણ ધર્મ સમજવાને અવકાશ મળતું નથી. કદાપિ સમજાય તે ધર્મ પાળવાનું સામર્થ્ય પ્રગટતું નથી. ફક્ત મનુષ્ય ભવમાંજ For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy