________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાન ત્રિ
તે અ તથા તેનાથી ઉત્પન્ન થતાં વિષય સુખા કપાકના વૃક્ષના વન સમાન છે નજરમાં કે સ્વાદમાત્રમાં મીઠા માલમ પડે છે પરંતુ તેનુ ફળ અનંત જન્મ, મરણમય, વેદના, પરાલય, ગુલામી, અને રાગમાંજ આવે છે, પરંતુ માહથી અવળી સમજથી સુખ માન્યું હોવા છતાં જરા પણુ સાચુ સુખ નથી. માટે હે ભવ્યાત્માએ તમા જે જે કુટુંબ, કખીલા, સગા વહાલા, ધનદોલત, માલ મિલ્કત વિગેરે તરફ માહ દૃષ્ટિથી રાચેા છે તે મેળવવા અનેક પાપા કરી છે, મેળવેલું સમહે કરવા સાચવવાને રાત દિવસ ઉર્જાગરા કરે છે, ચાકીપેરા રાખેા છે. તેા પણ જરૂર માનજો કે તમારા થવાના નથી, પરભવમાં તમારી સાથે આવવાના નથો, એટલું જ નહિં પણ તે કારણે ભાઈઓ, પુત્ર તથા ચાર લુટારાના હાથે તમા તમારૂ માત નાતરી છે. માટે તેની બ્રાંતિના ત્યાગ કરી સત્ય આત્માના અનુભવ કરેા. અને આત્માના ઉદ્ધાર અથે' સામાયિક, પૌષધ, તપ, જપ વિગેરે ધ કરણી કરો. તમને જે પુન્યાગે ધન મળ્યુ છે તેને લાભ સામિ ભક્તિ, તપ, ઉજમણું કરી લેવા તેજ સત્ય કાર્ય છે. માટે તમા આ કાય માં પ્રમાદ કર્યાં સિવાય થયેલે મનેાથ પૂર્ણ કરો.
ઉપર પ્રમાણેના ઉપદેશ સાંભળી વહેારા કાલીદાસભાઈ વહેારા વધુ માનભાઇ, મગનલાલભાઇ, ઇશ્વરભાઈ વિગેરે હેારા કુટુંબે ગુરૂમહારાજના ઉપદેશ પ્રમાણે ઉજમણ' કરવા સાથે એ ગાળનું ચાખળ કરવા નિશ્ચય કર્યો અને ધમ ઉત્સવમાં સામિક વાત્સલ્ય મહાશાન્તિ સ્નાત્ર, મહાપુજા વિગેરેમાં પધારવા માટે ગુરૂદેવને વિન’તી કરી. તેમજ સઘને આમત્રણુ આપ્યું.
}
For Private And Personal Use Only
૧