________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર પોતાના નિવાસ સ્થાને પધારવા માટે અમાત્ય દ્વારા આમંત્રણ મોકલાવ્યું.
योगीन्द्रः स विदां श्रेष्ठः ततोऽगावटपत्तनम् । भक्तिभारनताङ्गेन, सड्वेन विहितोत्सवम् ॥६७॥ अमात्य प्रमुखाः सर्वे विद्वांस श्रुतकीर्तयः । विधाय दर्शनं येषां, परमं मोदमासदनू ॥६८॥ गुर्जरेन्द्रमहीपेन, तद्व्याख्यानपिपासुना । प्रार्थितो यो मुनिभव्य-राज सद्म व्यभूषयत् ॥६९।। व्याख्यानं नैतिक दत्तं, गुरुणा तस्वसंभुतम् । निशम्य मस्तकं कोऽपि, नाऽधुनोदिति नो तदा ॥७॥
ગુરૂદેવ શ્રી બુદ્ધિ સાગરજી કે જે વિદ્વાનમાં શ્રેષ્ઠ છે તેમજ વિદ્યામાં પૂર્ણ જ્ઞાતા હોવાથી ગીન્દ્ર સ્વરૂપ છે તેઓનું આગમન વડેદરામાં જાણે વડેદરા રાજ્યના ગુર્જર નરેશ મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ તેઓશ્રીના વ્યાખ્યાન સાંભળવા માટે ઇંતેજાર થતાં તેઓશ્રીએ ગુરૂદેવને પિતાના લક્ષમીવિલાસમાં પધારવા આમંત્રણ આપ્યું. ગુરૂદેવ ગનિઝ અધ્યાત્મ દિવાકર યોગીન્દ શ્રીમાન બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ આ ગુર્જર નરેશના આમંત્રણને માન આપી મહેલમાં પધાર્યા.
પૂજ્ય ગુરુદેવના ત્યાગ, વૈરાગ્ય, પરમસાધુતાની કીતિ જેમના જાણવામાં આવેલ તે બધાજ જેન તેમજ જૈનેતરે તેઓશ્રીના દર્શન કરવા તેમજ વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા તેમાં મુખ્ય અમાત્ય તથા મહારાણી સાહેબ વગેરે સી વગે" પણ ભાગ લીધે.
For Private And Personal Use Only