________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
પુજ્ય ગુરૂવર શ્રી સુખસાગરજી, સુનીશ્રી રંગસાગરજી તથા ઋદ્ધિસાગરજી વિગેરે મુન્નીત્રરેશની સાથે ચાણસ્મા સંધના આગ્રહથી ત્યાં ચામાસુ રહ્યા હતા. ત્યાં પણ ધર્મોપદેશથી ધની સારી પ્રવૃત્તિ થઈ હતી. ગુરૂશ્રી સુખસાગરજીને ચોમાસાના કાળમાં અકથ્ય મહાવ્યાધિ થયા હતા પરંતુ ધર્મના પસાયથી દવા કરતાં તખીયત સુધારા ઉપર આવી ગઇ. ત્યાં આ ચામાસામાં ગુરૂશ્રીના ઉપદેશથી સંઘે ઉપધાન કરાવ્યા હતા તેમાં ૨૦ શ્રાવકે તથા ૧૦૦ શ્રાવીકાઓએ ઉપધાન વહી માળ પહેરી હતી. એચ્છવ સારા થયા હતા.
૪૫.
મુંબઈમાં ચામાસુ` પૂર્ણ થતાં શ્રી અમૃતસાગરજીને ક્ષયની વ્યાધિ ઉપડી તેથી વિહાર કરી. સુરત જવા અનુ મતી આપી. સાથે વૃદ્ધિસાગરજી તથા જીતસાગરજીને માકલ્યા હતા. શ્રી અમૃતસાગરજીની તખિયત વલસાડ આવતાં એકદમ ખગડી અને તેમના ત્યાં કાળ થયેા. જેમનામાં સારી વિદ્વત્તાની તેમજ જૈન સ`ઘની સેવા માટેની આશા સેવાતી હતી તેવા શિષ્ય કાળધમ પામવાથી મનમાં દુઃખ થયું. પરંતુ જ્ઞાની પુરૂષ વસ્તુતત્વને જાણતા હૈાવાથી મનવાળી જાય છે. ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પણ પેાતાના ગુરૂસુખસાગરજી મહારાજનું શરીર નરમ રહેતુ' જાણી મુંબઈથી ગુજરાતતરફ વિહાર કર્યાં અને સુરત પધાર્યાં. ત્યાં કેટલાક કાળ સ્થિરતા કરી જગડીયા પાલેજ થઈ પાદરા પધાર્યાં
For Private And Personal Use Only
चातुर्मासीं शुभामेकां व्यनंषीत्करुणामयीम् । धनाध्यक्ष महेभ्यानां मनस्तोषविधायिनीम् ॥६३ भव्योष सततः सिञ्चन्, सम्बोधामृतधारया । આલસાર પુર માત્રા-થાત શિષ્યસમન્વિતઃ ॥ા