________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવન ચરિત્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुनः सूर्यपुरे चातुर्मास स्थित्वा मुनीश्वरः । संधाग्रहेण भव्यानां, मनोभीष्टमपूरयत् ॥५८॥ जीवनादि महेभ्यानां पूरिता कल्पना शुभा । समाधियोग तत्त्वानि, विस्तार्य तेन योगिना ॥ ५९ ॥
સુરતના સંઘને પૂજ્ય ગુરૂવરના પધાર્યાના સમાચાર મલતાં ઝવેરી જીવણભાઇ તથા ભુરીયાભાઈ વિગેરે સ ંઘે કરેલા મોટા મહાત્સવ પૂર્ણાંક ગેોપીપુરાના ઉપાશ્રયમાં પ્રવેશ કરાન્યા. ત્યાં શ્રાવકવર્ગોને ધમના ઉપદેશ આપ્યા. સ ંઘે મહુ આગ્રહ પૂર્વક ચામાસા માટે વિનતિ કરતાં પુજ્ય ગુરૂની આજ્ઞા મંગાવી. તે વિનતીના સ્વિકાર કરાયા. ઉન્હાળાની ઋતુમાં ચત્ર માસની એાળી ડુમસમાં સંઘ સાથે કરાવાઇ, સુરતમાં ચામાસામાં આત્મજ્ઞાનના ઉપદેશ આપવા માટે પુજ્ય ગુરૂ મહારાજે અધ્યાત્મસાર, તથા સુદ ના ચરિત્રનુ વ્યાખ્યાન શરૂ કર્યું. શ્રાવકેાએ સારી રીતે તત્વજ્ઞાનને લાભ લીધે. આ અરસામાં સુરતમાં શીવજી લાલન–વિગેરેની સાથે સંઘમાં વિચાર ભેદ થવાથી સુરતમાં મુનિ સમેલન મેળવવામાં આવ્યું હતું તેમાં તેમણે ભાગ લીધા હતા. અને તકરારનુ–સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતેા. સંવત ૧૯૬૬નું ચામાસું શ્રાવકોને અનેક રીતે લાભ પ્રદ થયું.
ચામાસુ` પૂર્ણ થતાં મુંબાઇમાં ગુરૂ મહારાજના પ્રભાવને જાણતા સંઘની વિનંતીથી ગુરૂદેવ શ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞાથી મુબાઈ તરફ વિહાર કર્યાં.
तन्मुनीन्द्र प्रभावज्ञो भव्यसंघनिमन्त्रित, 1 मुम्बापुरीं ययौ भव्या-म्भोजमुत्फुल्लयन्मुनिः ॥६०॥
For Private And Personal Use Only
૪૩