________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
દિવસ સુધી સ્થિરતા કરી, ત્યાં ચાત્રા માટે આવેલ ભાવડાને દારૂ, માંસ, હિંસા અને ચારી નહિ કરાવાને ઉપદેશ આપી, પ્રતિજ્ઞાઓ કરાવી ત્યાંથી સઘની સાથે પાછા ફરતા, છાણી પોસીનાપાર્શ્વનાથ, ઈડર, દાવડ, આગલેાડ થઇ વિજાપુર પધાર્યાં અને ત્યાંથી પ્રાંતિજ સંધના આગ્રહથી પ્રાંતીજ પધાર્યાં, માસ કલ્પ કરી ધર્મોપદેશથી ધમ પ્રવૃત્તિ કરાવી ચૈત્ર માસમાં પેથાપુર પધારી સ’ઘમાં ધર્મ પ્રવૃત્તિ કરાવી. મહિકાંઠામાં જૈન ટ્રાન્ફરન્સમાં મેળવવા શ્રાવકાને પ્રેરણા કરીને શ્રી ગુલામચંદ્રજી દ્ભાના પ્રમુખપદે પેથાપુરમાં કેન્ફરન્સ ભેગી કરી જૈનોમાં ચાલતા કુધારા, કન્યાવિક્રય, બાળલગ્ન, તેમજ ધર્મક્રિયામાં પ્રમાદ વિગેરે વિષે ઉપદેશ આપી ઠરાવ કરાવ્યા. જૈનસ ંધની ઉન્નતિ કારક શ્રાવક સમુદાયની વૃદ્ધિ થાય તેવા ઉપદેશ આપી ઠરાવ કરાવ્યેા. ગુરૂ મહારાજ સાથે પેથાપુરથી વિહાર કરી નરાડા થઈ સબંધકૃત મહાસત્ર પૂર્ણાંક અમદાવાદમાં આંબલી પાળે પધાર્યા. શેઠ લાલભાઇ દલપતભાઇ, ગગાબાઈ, મણીભાઈ, જગાભાઈ, વિગેરે સંઘના આગ્રહથી સંવત ૧૯૬૨ના ચામાસા માટે અમદાવાદ સ્થિરતા કરી જ્ઞાનસારના ઉપદેસનું વ્યાખ્યાન નિરંતર કરીને આત્માના અનુભવ શ્રાવકાને આપ્યા. આથી શ્રાવકામાં અનેક પ્રકારની ધમ પ્રવૃતિ વ્રત પચ્ચખાણ તપશ્ચર્યાના ભાવ ઉત્પન્ન થયા. સાધુઓને ત્યાગ, વૈરાગ્ય જ્ઞાન અનુભવ જોઇ શ્રાવકામાં ગુણાનુરાગ વચ્ચે. તેમજ કેટલાક શ્રાવકોને ગુરૂ મહારાજ શ્રીસુખસાગરજી ન્યાયસાગરજી બુદ્ધિસાગરજી, રંગસાગરજીના ચારિત્ર ઉપયોગમાં સ્થિરતા તેમજ આત્મ જાગૃતિ જોઇ ધમ પ્રત્યે અત્યંત પ્રેમ ઉત્પન્ન
3
For Private And Personal Use Only
33