________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પતાકા વિગેરે ગ્રંથને અનુભવ મેળવ્યું. મહેસાણાના શ્રાવકો ને આ વખતે તત્વજ્ઞાનને તથા ધર્મક્રિયા અનુષ્ઠાનને સારા લાભ મળે. સંવત ૧૯૬૧ના મહા માસની ૧૦ મે મહેસાણના શ્રાવક સવજી ગાંધીને સંસાર ઉપર વૈરાગ્ય થવાથી તેમને ભગવતી દિક્ષા આપી તેમનું નામ રંગસાગરજી પાડવામાં આવ્યું અને ગુરૂમહારાજ શ્રી સુખસગરજી, મુનિશ્રી ન્યાયસાગર, મુનીશ્રી બુદ્ધિસાગરજી તથા મુનિશ્રી રંગ. સાગરજી સાથે વિહાર કરી વિજાપુર પધાર્યા.
વિજાપુર સંઘની વિનંતિથી ત્યાં ચોમાસુ કર્યું. ઉત્તરાધ્યયનની વાચના વ્યાખ્યાનમાં ઉપદેશ કરીને સંઘમાં તેમજ જનેતર સમુદાયમાં નીતિ વ્યવહાર ધર્મ વિવેકને બેધ કરાવ્ય ઘણુ આત્માઓએ વ્રત પચ્ચખાણ કર્યા. જૈનતાએ પણ સાત વ્યસને ત્યાગ કર્યો. ચોમાસામાં શ્રાવકે એ અઠ્ઠાઈ, માસક્ષમણ, સેળભક્ત વિગેરે ધર્મ તપશ્ચર્યા કરી ધર્મની સારી ઉન્નતિ કરી. ચોમાસું પૂર્ણ થયા પછી પાડે. ચીયા વાડીલાલ હરીચંદની બહેન પાલીબાઈએ કેશરીયાજીની યાત્રા માટે સંઘ કાઢવાની ઈચ્છા વિજાપુરના સંઘને તેમજ ગુરૂમહારાજને જણાવી. આ ધર્મકાર્યમાં સંમતિ આપી તેમના બહુ આગ્રહથી કેશરીયાજીની યાત્રા માટે સંઘ સાથે આવવાનું માન્ય કરી પોતાના સર્વ સાધુ શિષ્ય ન્યાયસાગરજી બુદ્ધિસાગરજી તથા રંગસાગરજીની સાથે સંઘમાં પધાર્યા. હિંમ તનગર, રૂપાલ ટીટેઈ, સામલાજી, શ્રી નાગફણા પાર્શ્વનાથ વિષ્ણુવાડા, ડુંગરપુર વિગેરે સ્થળોએ યાત્રા કરતા શ્રાવકેને ધર્મ માર્ગે દોરતા કેશરીયાજીની યાત્રા કરી ત્યાં કેસરીયાજીમાં પંદર
For Private And Personal Use Only