________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ ૧૦૮ ગ્રંથપણેના યોગનિષ્ઠઅધ્યાત્મયોગી પરમ ગુરૂદેવ આચાર્ય બુદ્ધિસાગરસુરીશ્વરજી
મહારાજ. આપને અધ્યાત્મ ભજન, ઉપકાર, નિરીહપણું અને નિર્લેપતા આજે વર્ષો થયાં પણ આકર્ષી રહ્યું છે. આપનું આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર સંસારને સંક્ષિપ્ત કરનારું નિવડો એ આશયે આપને સમર્પણ કરું છું.
સમર્પક ઋદ્ધિસાગર
For Private And Personal Use Only