________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
કલાચાર્ય-વિદ્યાગુરૂ-બેચરદાસમાં વિનય અને વિવેક સાથે વિદ્યા અને તદ્દ ઉપરાંત પિતાને ધર્મ પ્રત્યે અનહદુ પ્રેમ જોઈને તેમના મનમાં અત્યંત આનંદને પામ્યા. छात्रेभ्यन्येषु बहुषु, सोऽपि तस्मिन्मनीषिणि । સ રૂમ મેને, grગદત્ત દુિ ણmત્રમ્ | ૬ | - વિદ્યાગુરૂ પાસે જે કે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ તે બધામાં બહેરદાસની ગ્રહણ શક્તિ અત્યંત સૂક્ષ્મ તર્કવાળી હેવાથી જૈન વિદ્યાગુરૂને પિતાની પાસેની બધીજ વિદ્યાએ બહેચરદાસ જેવા ઉત્તમ પાત્રમાં ઠાલવવાની, અને તેમ કરી પિતાને પરિશ્રમ સફળ કરવાની ભાવના ઉભવી.
अथ श्रेष्ठिवरस्तस्मि-न्नगरे द्वादशव्रती । मंछाराम महेभ्यस्य, नथ्थुनामा सुतोऽभवत् ॥ १६ ॥ आजन्म शुद्धचरितः, स्वकर्मनिरतोऽनिशम् । मुनिशुश्रूषणे दक्षो-धर्मकार्यधुरन्धरः । तीर्थेषु दत्तलक्ष्यो- धर्मतत्त्वविदांबरः । सर्वत्र ख्यातसत्कीर्तिः परोपकृतिमान् बभौ ॥ १८ ॥
આ સમયે વિદ્યાપુરી નગરી (વિજાપુર) માં શ્રાવકના બારવ્રત ધારી ધર્મક્રિયામાં અત્યંત આદર ભાવવાળા, દાન, દયા, ગુરૂ ભક્તિમાં એકચિત્તવાળા મંછારામ નામના શેઠ રહેતા હતા. તેઓશ્રીને નથુભાઈ નામના એક સુપુત્ર કે જેઓ દેવગુરૂ ધર્મમાં અત્યંત ભક્તિભાવવાળા હતા. નચ્છભાઈ શેઠે પરમ પૂજ્ય ગુરૂજી શ્રી રવીસાગરજી મહારાજ
For Private And Personal Use Only